લોઢવામાં નિવૃત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

લોઢવા ગામનાં વતની અને સરકારી ખાતામાં વિવિધ જગ્યાએ નોકરી કરતા ચાર કર્મચારીઓ સામંતભાઈ ભોળા, આસી.જી.એસ.ટી અધિકારી વેરાવળ નારણભાઈ વાળા, પોરબંદર ડી.એસ.પી ઓફિસરનાં અધિક્ષક અધિકારી

Visit Saurashtra Kranti Homepage here

તથા આર્મીમાં નોકરી કરતા જગદીશભાઈ વાઘ તથા હરસુખભાઇ વાળા પોતાની ફરજમાંથી વયમર્યાદાનાં કારણે નિવૃત થતા લોઢવા આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા તેઓના સન્માન કાર્યક્રમ રામાપીર મંદિરે રાખેલ.

Read About Weather here

આ પ્રસંગે નિવૃત થયેલ કર્મચારીઓનું શાલ ઓઢાડી, સન્માન પત્ર અર્પણ કરીને સન્માન કરવામાં આવેલ.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here