રાજકોટ ઝૂની મુલાકાત લેતા ઝૂ કમિટી ચેરમેન, વાઈસ ચેરમેન…

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે.

દર વર્ષે નવા નવા વન્યપ્રાણીઓના પાંજરાઓ બનાવી વન્યપ્રાણી વિનિમય યોજના હેઠળ ભારતના અન્ય પ્રાણીસંગ્રહાલય ખાતેથી વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

ગત તા.23 ના રોજ મહાનગર પાલિકાના બાગ-બગીચા અને ઝૂ કમિટી ચેરમેન અનિતાબેન ગોસ્વામી, વાઈસ ચેરમેન કંકુબેન ઉધરેજા તથા સભ્ય અસ્મિતાબેન દેલવાડિયા દ્વારા ઝૂની મુલાકાત લેવામાં આવી હતી.

તેઓએ તાજેતરમાં સુરત ઝૂ ખાતેથી લાવવામાં આવેલ વન્ય પ્રાણીઓ જળબિલાડી તથા દીપડા વિશે જીણવટ ભરી માહિતી મેળવી હતી.

ઉપરાંત તેઓએ ઝૂ ખાતેના તમામ પ્રાણીઓના પાંજરાઓની મુલાકાત લઇ તમામ પ્રાણીઓની ખાસીયત, ખોરાક, પાણી, સફાઈ વિગેરેની માહિતી મેળવી હતી.

Read About Weather here

આ ઉપરાંત ઝૂ ખાતે ભવિષ્યમાં આવનારા પ્રાણીઓની લગત માહિતી મેળવી હતી.(6.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here