વોર્ડ નં. 11,12 માં સીસી રોડની કામગીરીની સમીક્ષા કરતા મ્યુ. કમિશ્નર

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

તાત્કાલિક કામ પૂર્ણ કરવા એજન્સીને સુચના


રાજકોટ શહેરના વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત કરી ચાલુ વિકાસકાર્યોની સમીક્ષા કરી મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ગત તા.23 ના રોજ વોર્ડ નં. 11 અને વોર્ડ નં. 12માં સીસી રોડની ચાલુ કામગીરીની મુલાકાત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

તેમજ વોર્ડ નં. 12માં પુનીતનગરમાં 80 ફૂટ ટીપી રોડને રી-ડેવલપમેન્ટ કરવા ટીપીઓને સુચના આપી હતી.મુલાકાત દરમ્યાન વોર્ડ નં. 11માં ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક અને કાવેરી સોસાયટી ગુરુકુળથી મવડી મેઈન રોડ સુધીના ચાલુ સીસી રોડની કામગીરી નિહાળી અને એજન્સીને તાત્કાલિક કામ પૂર્ણ કરવા મ્યુનિ. કમિશનરએ સુચના આપી હતી.

Read About Weather here

મ્યુનિ. કમિશનરની મુલાકાત દરમ્યાન તેમની સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ. આર. સિંહ, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા, સિટી. એન્જી.કે. એસ. ગોહેલ, પી.એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી તેમજ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યા હતા.(6.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here