ગુજરાતમાં દુષ્કાળના ભણકારા

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

ખાનગી એજન્સી સ્કાયમેટની ચિંતાજનક આગાહી

પશ્ર્ચિમ રાજસ્થાનમાં પણ દુષ્કાળની ભીતિ: ઓડીશા, કેરળ, પુર્વોતરમાં પણ વરસાદ ઓછો રહેવાની શકયતા

ગુજરાત જેવા અનેક રાજયોમાં પર્યાપ્ત વરસાદના વાંકે કૃષિ પાક પર સંકટ સર્જાયુ છે ત્યારે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ચિંતાભરી આગાહી કરી છે. ચાલુ વર્ષના ચોમાસાનો વરસાદ નોર્મલથી ઓછો રહેવાની આગાહી કરી છે. ગુજરાત અને પશ્ર્ચિમ રાજસ્થાનમાં દુષ્કાળની સ્થિતિ સર્જાવાની પણ દહેશત વ્યક્ત કરી છે

Visit Saurashtra Kranti Homepage here

ચોમાસા પુર્વે ગત એપ્રિલમાં વરસાદ નોર્મલ અને સરેરાશથી 123 ટકા રહેવાની આગાહી કરનાર ખાનગી હવામાન એજન્સીએ હવે તેમાં બદલાવ કરવા સાથે ચોમાસુ નબળુ રહેવાની અને વરસાદ સરેરાશથી ઓછો થવાનો રીપોર્ટ જારી કર્યો છે. ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિની શંકા દર્શાવી છે અને તેને કારણે મગફળી તથા કપાસના ઉત્પાદનને મોટો ફટકો પડવાની ભીતિ છે.

સ્કાયમેટના રીપોર્ટ પ્રમાણે દેશમાં ચોમાસાનો સરેરાશ વરસાદ નોર્મલ કરતા 94 ટકા રહી શકે છે તેમાં ચાર ટકાનો તફાવત આવી શકે છે. સામાન્ય રીતે જુનથી સપ્ટેમ્બરના ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ 880.6 મી.મી. વરસાદ થતો હોય છે.ત્રાટકયા હતા.

જૂનમાં વરસાદ સરેરાશથી વધુ હતો. પરંત જુલાઈમાં ચોમાસુ સ્થગીત થઈ ગયુ હતું. ત્યારબાદ ફરી ઓગષ્ટના પ્રથમ પખવાડીયામાં ચોમાસુ સ્થગીત થયુ હતું. અલ નીનોની જેમ ઈન્ડીયન નીનોના પ્રભાવથી આ સ્થિતિ ઉદભવી હતી.

સપ્ટેમ્બરમાં પણ તે પ્રભાવિત કરશે કે કેમ તેને કોઈ સંકેત નથી. દરમ્યાન નોર્મલ કરતા ઓછા વરસાદને કારણે ખરીફ કૃષિપાકને ફટકો પડી શકે છે. ખાસ કરીને તેલીબીયાને મોટુ નુકશાન થાય તેમ છે. એક વર્ગ, જો કે, એવો મત દર્શાવે છે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં વાવેતર થઈ ચુકયુ છે. ગત વર્ષ જેટલુ જ વાવેતર થયુ છે. તેલીબીયા સિવાયના પાકોને ખાસ વાંધો આવે તેમ નથી.

જળાશયોના પાણી હવે મહત્વના બનશે તેનું જળસ્તર નીચુ જાય તો રવિ વાવેતર પર સંકેત સર્જાશે. તેલીબીયાને ફટકો પડવાના સંજોગોમાં ભાવો પણ વધી શકે છે. કપાસ, મગફળીના પાકને નુકશાન થવા લાગ્યુ છે. જુલાઈમાં ચોમાસુ સ્થગીત થઈ ગયુ હતું. ત્યારબાદ ફરી ઓગષ્ટના પ્રથમ પખવાડીયામાં ચોમાસુ સ્થગીત થયુ હતું. અલ નીનોની જેમ ઈન્ડીયન નીનોના પ્રભાવથી આ સ્થિતિ ઉદભવી હતી.

સપ્ટેમ્બરમાં પણ તે પ્રભાવિત કરશે કે કેમ તેને કોઈ સંકેત નથી. દરમ્યાન નોર્મલ કરતા ઓછા વરસાદને કારણે ખરીફ કૃષિપાકને ફટકો પડી શકે છે. ખાસ કરીને તેલીબીયાને મોટુ નુકશાન થાય તેમ છે. એક વર્ગ, જો કે, એવો મત દર્શાવે છે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં વાવેતર થઈ ચુકયુ છે. ગત વર્ષ જેટલુ જ વાવેતર થયુ છે.

Read About Weather here

તેલીબીયા સિવાયના પાકોને ખાસ વાંધો આવે તેમ નથી. જળાશયોના પાણી હવે મહત્વના બનશે તેનું જળસ્તર નીચુ જાય તો રવિ વાવેતર પર સંકેત સર્જાશે. તેલીબીયાને ફટકો પડવાના સંજોગોમાં ભાવો પણ વધી શકે છે. કપાસ, મગફળીના પાકને નુકશાન થવા લાગ્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here