આવતીકાલે મનપાની સ્ટેન્ડિંગ બેઠક: 21 દરખાસ્તો પર થશે ચર્ચા

આવતીકાલે મનપાની સ્ટેન્ડિંગ બેઠક: 21 દરખાસ્તો પર થશે ચર્ચા
આવતીકાલે મનપાની સ્ટેન્ડિંગ બેઠક: 21 દરખાસ્તો પર થશે ચર્ચા

વોર્ડ નં.2માં નવી વોર્ડ ઓફીસનું નિર્માણ સહિતની દરખાસ્તો

આવતીકાલે રાજકોટની મનપાની સ્ટેન્ડિંગન કમીટીની બેઠક બપોરે 12 કલાકે કોર્પોરેશન ખાતે યોજાશે. આ બેઠકમાં 21 દરખાસ્તો મૂકવામાં આવી છે. આ દરખાસ્તો પર ચર્ચા વીચારણા કરીને મંજૂર કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

વાહનો માટેના કોન્ટ્રાકટ, પૂજારા પ્લોટ પાસે વોકળાની દિવાલ આરસીસી, વોર્ડ નં.3માં ડી.પી. રોડ પર માઇનોર બ્રિજ બનાવવા, ભુર્ગભ ગટરની ફરીયાદ નીકાલનું રી ટેન્ડર વોર્ડ નં.7માં જૂનુ આરોગ્ય કેન્દ્ર ડીમોલીશન કરી નવુ બનાવવુ, સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં મેટલીંગ કામ,

કેન્સર હોસ્પીટલમાં ફાયર સેફટી અંગે, ગાંડી વેલ દૂર કરનાર મશીન ભાડે આપવા નવા કોમ્યુનિટી હોલનું ડીપોઝીટ અને ભાગનો દર નીયત કરવા, વોર્ડ નં.2માં નવી વોર્ડ ઓફીસ બનાવવા અંગે

Read About Weather here

તેમજ રસ્તાના ઝોનલ કોન્ટ્રાકટો સહિતના 21 દરખાસ્તો સ્ટેન્ડિંગનમાં મૂકવામાં આવનાર છે.તેની ચર્ચા-વીચારણા કરીને મંજૂરીની મહોર બનાવામાં આવશે.(4.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here