મશીન ટૂલ્સ મેન્યુફેકચર્સ એસો.ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

મશીન ટૂલ્સ મેન્યુફેકચર્સ એસો.ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
મશીન ટૂલ્સ મેન્યુફેકચર્સ એસો.ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

એસો.ના બિનહરીફ કારોબારી સભ્યો તથા તેમના હોદ્દાઓની જાહેરાત કરાઈ

મશીન ટુલ્સ મેન્યુફેકચર્સ એસોસીએશન-2ાજકોટ ની વર્ષ્ા 2020-21 ની વાર્ષ્ાિક સાધા2ણ સભા ગત તા.17 ના 2ોજ હોટલ સયાજી, ખાતે 2ાખેલ હતી,

Visit Saurashtra Kranti Homepage here

જેમા એસોસીએશનના સભ્યભાઈઓ તથા 2ાજકોટના વિવિધ એસોસી-એશનના હોદેદા2ો અને સ2કા2ી તથા બીન સ2કા2ી સંસ્થાઓના અધિકા2ીઓ હાજ2 2હેલ હતા.

મીટિંગમાં એસોસી-એશનના કા2ોબા2ી સભ્યો દ્વા2ા બે2ીંગ કમીટી, મેમ્બ2શીપ કમીટી, બુલેટીન કમીટીના અહેવાલ તથા એસોસીએશનના વાર્ષ્ાિક હિસાબો 2જુ ક2વામાં આવેલ.

આ ઉપ2ાંત એસોસીએશનની વર્ષ્ા 2020-21 દ2મ્યાન ક2વામાં આવેલી કામગી2ીઓની માહિતીનું ઓડીયો વિડીયો પ્રેઝન્ટેશન એસોસીએશનના ડાય2ેકટ2 સચીનભાઈ નગેવાડીયા દ્વા2ા આપવામાં આવેલ.

એસોસીએશનનાં નવા વર્ષ્ા 2021-22 અને 2022-23 માટેનાં બીન હ2ીફ કા2ોબા2ી સભ્યોના નામ તથા તેમના હોદાઓની જાહે2ાત ક2વામાં આવેલ.

Read About Weather here

વધુમાં એસોસીએશનના પ્રમુખ યોગીન છનીયા2ાએ જણાવેલ કે આવના2 સમયમાં બધાજ એસોસીએશને સાથે મળીને કામ ક2વું જોઈએ અને એસોસીએશન અને તેના સભ્યો મશીન ટુલ્સ ઉદ્યોગને વિકાસ ત2ફ લઈ જવા કટીબધ્ધ છે.(6.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here