રાજકોટ એસટી ડેપોને રક્ષાબંધન ફળી: 1 દિ’ની આવક 10 લાખ

રાજકોટ એસટી ડેપોને રક્ષાબંધન ફળી: 1 દિ’ની આવક 10 લાખ
રાજકોટ એસટી ડેપોને રક્ષાબંધન ફળી: 1 દિ’ની આવક 10 લાખ

ડિવિઝનની આવક 43 લાખે પહોંચી: સંખ્યાબંધ એકસ્ટ્રા બસો દોડાવાઇ

રાજકોટ એસટી ડિવિઝનને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ફળ્યો હતો. રપ થી વધુ એકસ્ટ્રા બસો અમદાવાદ-જુનાગઢ-જામનગર-મોરબી-કચ્છ બાજુએ દોડાવાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

લોકો ઉમટી પડતા કોરોના કાળના છેલ્લા 1ાા વર્ષમાં રેકર્ડબ્રેક કહી શકાય તેવી 1 દિથની રાજકોટ ડેપોની આવક 10 લાખને વળોટી ગઇ હતી. લોકો ઉમટતા, ચિક્કાર ટ્રાફીક

જામતા 1 દિથમાં 10 લાખની આવક થતા અધિકારીઓ ખુશખુશાલ બનીગયા હતા. અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે ડીવીઝનની આવક પણ ગઇકાલે 1 દિથમાં 44 લાખે પહોંચી ગઇ છે.

હજુ સાતમ-આઠમના તહેવારો બાકી છે. ભલે મેળા રદ થયા પણ લોકો ફરવા જવા, વતને જવા ઉમટી પડયા છે.

Read About Weather here

સાતમ-આઠમના તહેવારમાં પ0 થી 60 એકસ્ટ્રા બસો દોડાવવાનો પ્લાન ગોઠવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here