પુરૂષાર્થ યુવક મંડળ ચેરી.ટ્રસ્ટના પ્રમુખ કિશોર રાઠોડ સહિતના હોદ્દેદારોની કામગીરીને બિરદાવતા કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા
પુરૂષાર્થ યુવક મંડળ, રાજકોટના પ્રમુખ કિશોરભાઈ રાઠોડની એક યાદીમાં જણાવાયું છે કે, તાજેતરમાં રાજકોટ મહાનગર ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા જન આશિર્વાદ યાત્રા અંતર્ગત ઉપસ્થિત રહયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે શહેરના સામાકાંઠે આવેલ પુરૂષાર્થ યુવક મંડળ જે છેલ્લા ઘણા વર્ષોથી અનેકવિધ સામાજીક, સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે અને વિવિધ સેવાકીય કાર્યોની સુવાસ ફેલાવી સેવા હી સંગઠન ના મંત્રને સાકાર કરતું રહ્યું છે.
તેના દ્વારા સંચાલિક સ્વ.મણિશંકર જીવરામભાઈ કુંડેલની સ્મૃતિમાં કેન્દ્રીય મંત્રી સુખભાઈ માંડવિયાના વરદ હસ્તે મેડીકલ સાધન સેવા કેન્દ્ર તેમજ સ્વ.હિતેશભાઈ મહેતા અને સ્વ.પરેશભાઈ સોલંકીની સ્મૃતિમાં મેડીકલ સાધન સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મનસુખભાઈ માંડવિયાને શાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ તકે શહેર કરૂણા ફાઉન્ડેશનના પ્રતિકભાઈ સંઘાણી, રમેશભાઈ ઠકકર, એડવોકેટ ભાસ્કરભાઈ જોષી, ચંદુભાઈ પરમાર, હેશભાઈ ટોપીયા, જયેશભાઈ ચૌહાણ, હરેશભાઈ પરમાર, માધવભાઈ મહેતા સહીતના ઉપસ્થિત રહેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને આ સેવાકાર્ય બદલ શહેર ભાજપ મહામંત્રી અને પુરૂષાર્થ યુવક મંડળ, રાજકોટના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ અને તેની ટીમને બીરદાવી હતી.(૧.૧૨)
Read About Weather here
શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય અરવીદભાઈ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, શહેર ભાજપ મહામંત્રી અને પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here