સામાન ભરેલ ઇકો કારની ચોર

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

ઇકો કાર અને સામાન મળી કુલ 3 લાખ 65 હજારના  મુદ્દામાલની ચોરી: સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા માં કેદ

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા સંદીપ પટેલ પોતાની ઇકો કારમાં  બે વેલ્ડિંગ મશીન, બે ગ્રાઈન્ડર મશીન, એક ટુલ બોક્સ ભરી અંકલેશ્વર જીઆઇડીસી માં એક કંપનીમાં કામ અર્થે આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

જો કે તેઓને મોડું થતા પ્રતિન ચોકડી પાસે આવેલ એક હોટલ પાસે ઇકો કાર પાર્ક કરી હોટલમાં રોકાયા હતા. સવારે ઉઠીને જોતા સામાન ભરેલ ઇકો કાર નજરે ન પડતા તેમણે શોધખોર કરી નજીકની દુકાનના સીસીટીવી ચેક કરતા એક શખ્સ ઇકો કારની ચોરી કરી લઇ જતો કેદ થયો હતો.

Read About Weather here

સંદીપ પટેલે આ અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શહેર પોલીસે 3 લાખની ઇકો કાર,વેલ્ડિંગ મશીન અને  ગ્રાઈન્ડર મશીન તેમજ ટુલ બોક્સ મળી કુલ 3 લાખ 65 હજારના મુદ્દામાલની ચોરી અંગેનો ગુન્હો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.(૪.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here