મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની રન ફોર યુનિટી દોડનું અંકલેશ્વરમાં આગમન

મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની રન ફોર યુનિટી દોડનું અંકલેશ્વરમાં આગમન
મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની રન ફોર યુનિટી દોડનું અંકલેશ્વરમાં આગમન

તાલુકા વહીવટી તંત્ર એ મિલિન્દ સોમન નું સ્વાગત કર્યું

Visit Saurashtra Kranti Homepage here

નર્મદાના કેવડીયા ખાતે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમાને એક્તાનો સંદેશ આપવાના આશયથી બોલીવુડના જાણીતા કલાકાર 

Read About Weather here

અને પ્રખર સ્વાસ્થ્યપ્રેમી  મિલિંદ સોમને મુંબઇના ઐતિહાસિક શિવાજી ચોકથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજેલી ‘રન ફોર યુનિટી’ના દોડનું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા ના ખરોડ ની પબ્લીક સ્કુલ ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.(૪.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here