એરપોર્ટની કામગીરી સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ

એરપોર્ટની કામગીરી સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ
એરપોર્ટની કામગીરી સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ

હિરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટની સાઈટ વિઝીટ કરતા કલેકટર

કલેકટર અરુણ મહેશ બાબુએ રાજકોટના હિરાસર ખાતે નિર્માણ પામી રહેલ આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની સાઈટ વિઝીટ અને સમીક્ષા બેઠક કરી એરપોર્ટ કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે એરપોર્ટ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

કલેકટરએ બાઉન્ડરી વોલની અંદર જુના હિરાસર, લીમાકોટાડી અને ડોસલીધુના ગામોના બાકી રહેતા પ્રશ્ર્નોનું ગ્રામજનોના સાથ સહકારથી સ્થળાંતર પૂર્ણ કરવા મામલતદાર અને પ્રાંત અધિકારીઓને સૂચના આપી હતી.

આ સાથે ઇન્ટર્નલ રોડ ડાયવર્ઝન, ઇલેક્ટ્રિસિટી વાયરીંગ શિફટિંગ, વિન્ડ મિલ શિફટિંગ સહિતના મુદ્દે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહીત

વિવિધ વિભાગના અધિકારીઓએ રનવે, ચેક ડેમ, સહિતની વિવિધ સાઈટની મુલાકાત લીધી હતી.

Read About Weather here

આ તકે એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાધે અને ડેપ્યુટી જનરલ મેનેજર અમિતાભ ચક્રવર્તીએ ચાલી રહેલ કામની માહિતી પુરી પાડી હતી.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here