પ્રદેશ યુવા ‘આપ’ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણૂંક

પ્રદેશ યુવા ‘આપ’ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણૂંક
પ્રદેશ યુવા ‘આપ’ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણૂંક

નીખીલ સવાણીને મહામંત્રી તરીકે જવાબદારી સોપવામાં આવી

યુવાનોમાં લોકપ્રિય પ્રવિણ રામને ‘આપ’ના યુવા પાંખના ગુજરાતના પ્રમુખ તરીકે જવાબદારી સોપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

નીખીલભાઇ સવાણીની મહામંત્રી તરીકે નિમણૂંક કરાઇ છે.

‘આપ’ના યુવા પાંખના ગુજરાતના પ્રમુખ તરીકે જવાબદારી સોપતા પ્રવિણ રામે આપ પાર્ટીનો આભાર માન્યો છે

Read About Weather here

અને નિષ્ઠાથી ગુજરાતના યુવાનોના હિત માટે કામ કરવાનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here