સૌરાષ્ટ્ર યુનિ. અંતર્ગત રસાયણશાસ્ત્ર ભવનનાં છાત્રોને સોફેસ્ટીકકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ પર નિ:શુલ્ક તાલીમનું આયોજન

સૌરાષ્ટ્ર યુનિ. અંતર્ગત રસાયણશાસ્ત્ર ભવનનાં છાત્રોને સોફેસ્ટીકકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ પર નિ:શુલ્ક તાલીમનું આયોજન
સૌરાષ્ટ્ર યુનિ. અંતર્ગત રસાયણશાસ્ત્ર ભવનનાં છાત્રોને સોફેસ્ટીકકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ પર નિ:શુલ્ક તાલીમનું આયોજન

50 કલાકની કાર્યશાળાનાં ઉદ્દઘાટનમાં સૌ.યુનિનાં કુલપતિ, ઉપકુલપતિ, પ્રો.એસ.એસ.જોષી રંજનબેન ખુંટ અને છાત્રો ઉપસ્થિત રહ્યા

યુ.જી.સી. રેમેડિયલ કોચીંગ સેન્ટર, સી.સી.ડી.સી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રસાયણશાસ્ત્ર ભવનનાં સંયુકત ઉપક્રમે વિદ્યાર્થીઓની રોજગારી માટે ઉપયોગી કારર્કિદીલણી ઉદ્યોગો અને સંશોધનમાં ઉપયોગી એન.એમ.આર. (ન્યૂક્લિયર મેગ્નેટીક રેઝોનન્સ), એફ.ટી.આઈ.આર. સ્પેકટ્રોસ્કોપી, યુવી- વિઝીબલ સ્પક્ટ્રોસ્કોપી, માસ સ્પેક્ટ્રોસ્કોપી વગેરે સોહેસ્ટીકેટ સંશોધન સાધનો કે જે મોટાભાગની કેમીકલ

Visit Saurashtra Kranti Homepage here

તથા ફોરેન્સીક લેબોરેટરીઓમાં પૃથ્થકરણ તથા સંશોધાત્મક પ્રયોગોનાં એનાલીસીસ માટે વપરાય છે. તેનું ભાન એમ.એસ.સી. કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરતાં છાત્રોને મળે તો ભવિષ્યમાં છાત્રોને રોજગારીની વિપુલ તકો ઝડપી શકાય તે ઉદ્દેશથી ૨સાયણશાસ્ત્ર ભવનનાં અધ્યક્ષ પ્રો. એચ.એસ. જોષીનાં માર્ગદર્શન હેઠળ ભવનનાં રેમેડિયલ કોચિંગનાં સંયોજક ડો.રંજનબેન ખૂટ મારફત 50 કલાકની પ્રોગોગીક કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે.

Read About Weather here

જેમાં 101 જેટલા વિધાર્થીઓને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવનાર છે. આ વર્ગનાં ઉદ્દઘાટન સત્રમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિશ્રી પ્રો. નિતીનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી, પ્રો. એસ.એસ.જોષી, ડો. રંજનબેન ખૂટ, નોંધણી કરાવનાર છાત્રો ઉપસ્થિત રહેલ હતાં.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here