ડાંગ: વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેનની ટ્રાયલ શરૂ : લોકોમાં ખુશી

ડાંગ: વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેનની ટ્રાયલ શરૂ : લોકોમાં ખુશી
ડાંગ: વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેનની ટ્રાયલ શરૂ : લોકોમાં ખુશી
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં અંગ્રેજોનાં સમયમાં ઇમારતી લાકડા સહીત અન્યવસ્તુઓ બીલીમોરા સુધી લઈ જવા માટે માલવાહક નેરોગેજ ટ્રેન ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ આદિવાસી વસાહત માટે નવલાનજરાણાની સાથે ઐતિહાસિક ધરોહર સમાન બની હતી. પરંતુ થોડા સમય અગાઉ મુંબઈ રેલવે વિભાગ દ્વારા આ ટ્રેન આર્થિક રીતે ખોટ

સાલતી હોવાનું કારણ બતાવી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.જેથી બીલીમોરાથી વઘઇ ડાંગ સુધી નારાજગી વ્યાપી જવા પામી હતી.

કોરોનાની મહામારીમાં લોકડાઉનનાં સમયથી બંધ હાલતમાં પડેલ વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેનની બીજા દિવસે ડબ્બા(બોગીઓ) જોડે ટ્રાયલ લેવાતા આદિવાસી વિસ્તારનાં લોકોની આ ટ્રેન પુન: શરૂ થવાની આશા જીવંત બની છે

Read About Weather here

અને લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.(6.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here