બીએસસી નર્સિંગ વિદ્યાર્થીઓને ધો.12ના મેરીટ પ્રમાણે પ્રવેશ અપાશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સરકારના ના.મુખ્યમંત્રી નિતિન પટેલે કરી મહત્વની જાહેરાત

રાજ્ય સરકારે બી.એસ.સી નર્સિંગ કરતા વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો અને મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં બી.એસ.સી નર્સિંગ કરવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 ના મેરીટ પ્રમાણે પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ નિર્ણય થી રાજ્યના ઘણા વિદ્યાર્થીઓને મેરીટ ફાયદૃો થશે.બીએસસી નર્સિંગ માટે નીટની પરીક્ષા જરૂરી ગણાશે નહી. પરંતુ ધોરણ 12ના રીઝલ્ટ પ્રમાણે પ્રવેશ આપવાની મહત્વની જાહેરાત ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કરી છે

અગાઉ મેડિકલ, ડેન્ટલ બાદૃ કેન્દ્ર સરકારે આયુર્વેદૃ-હોમિયોપેથીમાં પ્રવેશ માટે નીટને ફરજીયાત કરી દૃેવાઇ હતી.પરંતુ હવેથી બી.એસ.સી નર્સિંગમાં જવા માંગતા વિદ્યાર્થીઓએ નીટ આપવી ફરજીયાત નથી.

મેડિકલ-ડેન્ટલ સિવાયના પેરામેડિકલના આયુર્વેદૃ, હોમિયોપેથી,નેચરોપેથી, ફીઝિયોથેરાપી સહિતના કોર્સીસમાં પ્રવેશ માટે ધો.12ના બોર્ડ પરીક્ષાના પરિણામને જ ધ્યાને લઈને મેરિટ તૈયાર કરવામાં આવતું હતું.

પરંતુ બે વર્ષ પહેલા કેન્દ્ર સરકારે મેડિકલ-ડેન્ટલ સાથે પેરામેડિકલના આયુર્વેદૃ-હોમિયોપેથી અને ત્યાર બાદૃ નેચરોપેથીને પણ નીટ પરીક્ષા હેઠળ આવરી લીધાં હતાં.

Read About Weather here

આ ત્રણેય કોર્સ માટે પણ નીટ ફરજીયાત કરી દૃેવાઈ હતી.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here