સંદિપ પંડ્યા, રાજેશ ત્રિવેદી, જ્યોતિન્દ્ર પંડ્યા, તેજસ ત્રિવેદી સહિત બ્રહ્મસમાજ મહિલા સમિતિના બહેનોએ જહેમત ઉઠાવી
Visit Saurashtra Kranti Homepage here
શ્રાવણ મહીનાનાં બીજા સોમવારે વોર્ડ– 1 બ્રહ્મસમાજ દ્વારા ધર્મેશ્વર મહાદેવ મંદિરે ધરમનગર, 150 ફુટ રીંગ રોડ, ગાંધીગ્રામ ખાતે ધ્વજારોહણ અને મહાઆરતી કરવામાં આવી. જેમાં સંદિપભાઈ પંડયા, ડો. રાજેશભાઈ ત્રિવેદી, જયોતિન્દ્રભાઈ પંડયા, તેજશભાઈ ત્રિવેદી, રાજનભાઈ પંડયા, દિપેનભાઈ લહેરૂ, રાજુભાઈ ત્રિવેદી, શાસ્ત્રીજી કનુભાઈ, શાસ્ત્રીજી જયભાઈ,
Read About Weather here
વિજયભાઈ ભટ્ટ, પુજનભાઈ પંડયા, ગીરીશભાઈ ભટ્ટ, પંકજભાઈ રાવલ, જયપ્રકાશભાઈ રાવલ, વિશાલભાઈ ત્રિવેદી, રવિભાઈ ભટ્ટ અને વોર્ડ– 1 બ્રહ્મસમાજ મહીલા સમિતિના નેહલબેન ત્રિવેદી, પૂનમબેન પંડયા, રક્ષાબેન ત્રિવેદી, સ્મૃતિબેન પંડયા, કલ્યાણીબેન જાની, દિપુબેન જોષી, હેતલબેન ઉપાધ્યાય, હિરલબેન જોષી, નેહલબેન શુકલ, સ્મીતાબેન ત્રિવેદી વિગેરેએ જહેમત ઉઠાવી હતી.(૧.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here