૨૦૧૮ માં ફેસબુકમાં મુલાકાત થઈ…૨૦૧૯-૨૦૨૦માં રાજકોટ, જૂનાગઢ,દ્વારકા- સુરતમાં યુવતી પર ઢગાએ દુષ્કર્મ આચર્યું… ૨૦૨૧માં યુવતીને બસ સ્ટેન્ડમાં તરછોડી યુવક નાશી છૂટ્યો.. ચાર વર્ષના પ્રેમમાં ગળાડૂબ યુવતી આપઘાત કરવા માધાપર ચોકડીએ પહોંચી,પરંતુ મિત્રનો સેટલમેન્ટ માટે ફોન આવી જતા મહિલા પોલીસ સ્ટેશન પહોંચી
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટમાં રહેતી ૨૪ વર્ષની યુવતી સાથે મુળ અમરેલી પાસેનાં ખારા ગામનાં અને હાલ સુરતમાં મોટા વરાછામાં સહજાનંદ સોસાયટીમાં રહેતા અને ટેક્ષટાઈલ માર્કેટમાં સાડીનું કામ કરતા આહીર યુવાને લગ્નની લાલચ આપી,
Read About Weather here
અવારનવાર શરીર સંબંધ બાંધ્યા બાદ લગ્નનો ઈન્કાર કરી દગો કર્યાની ફરીયાદ મહિલા પોલીસમાં નોંધાઈ છે.૨૦૧૮ થી ફેસબુકમાં થયેલી મુલાકાત લવ – સેક્સ- ધોખામાં પરિણમી હતી. માધાપર ચોકડી પાસે યુવતી આપઘાત કરવા પહોંચ્યા બાદ મિત્રનો સેટલમેન્ટ માટે ફોન આવતા યુવતી મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here