જામકંડોરણા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં જયેશભાઇ રાદડિયાની પેનલનો વિજય

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જામકંડોરણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વર્તમાન બોડીની મુદત પુર્ણ થતા તાજેતરમા જાહેર થયેલ સામાન્ય ચુંટણીના ઉમેદવારી પત્ર રજુ કરવાના તા.10/8/21ના દિવસે ભાજપ પ્રેરીત તેમજ યુવા મંત્રી જયેશભાઈ રાદડીયાની પેનલના ઉમેદવારો

Visit Saurashtra Kranti Homepage here

સિવાય અન્ય કોઈ હરીફ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર રજુ કરેલ ન હોય જેથી તમામ ઉમેદવારો બિનહરીફ થયેલ હોય યુવા મંત્રી જયેશ રાદડીયાએ ફરી એક વખત આપણા સૌના વડીલ ખેડુતનેતા વિઠલભાઈ રાદડીયાના પગલે ચાલીને

સહકારી ક્ષેત્રની સંસ્થાઓમા ખેડુતોનુ હિત જળવાય અને સુલેહ પુર્વક કામગીરી કરી શકાય એવા ઉદેશથી માર્કેટીંગ

યાર્ડને બિનહરીફ કરવામા મહત્વની ભુમીકા ભજવીને એક પછી એક સંસ્થાઓ બિનહરીફ કરાવેલ હોય જેમનો સંપુર્ણ યશ યુવા નેતા જયેશભાઈ રાદડીયાને જાય છે.

જામકંડોરણા માર્કેટીંગ યાર્ડમાં બિનહરીફ થયેલ ડીરેકટરોમાં ખેડુત વિભાગના પ્રતિનિધિ સંજય બોદર, ચંદુભા ચૌહાણ,

જસમતભાઈ કોયાણી,,રસીકભાઈ રાણપરીયા,ચંદુભાઈ પોસીયા,,નટુભા જાડેજા,,અશોકસિંહ જાડેજા,,ધીરૂભાઈ સતાસીયા,ધનજીભાઈ બાલધા, મનસુખભાઈ વરસાણીનો સમાવેશ થાય છે.

Read About Weather here

વેપારી વિભાગના પ્રતિનિધિમાં મોહનભાઈ કથીરીયા, ગોપાલભાઈ બાલધા, મનસુખભાઈ દોંગા, મહેશભાઈ સંપટ, સંધ વિભાગના પ્રતિનિધિ જીતુભાઈ કથીરીયા સ્થાનિક સંસ્થા(ગ્રામપંચાયત) પ્રતિનિધિ વિનોદભાઈ રાદડીયાનો વિજય થયો છે. (9.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here