મનપાની ટીપી શાખા દ્વારા વોર્ડનં. 2 માં ટી.પી રોડ પર ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું
કમિશ્નર અમિત અરોરાની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઑફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના સેન્ટ્રલ ઝોનમાં
Visit Saurashtra Kranti Homepage here
વોર્ડનં. 2 માં શીતલ પાર્ક મેઈન રોડ પર અનામિકા સોસાયટીના ખૂણે રાજકોટની ટી.પી સ્કીમ નં. 9 ના 24. મી. ના ટી.પી. રોડ પર ગેરકાયદેસર થયેલ છાપરા, ચા નો થડો, ગેઇટ, લોખંડની પરલીન દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
Read About Weather here
બિનઅધિકૃત બાંધકામ દૂર કરી, અંદાજે 7 કરોડની કિંમતની 1200 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે.(1.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here