વાવાઝોડા ગ્રસ્તોને સમયસર પૂરતું વળતર અપાયું છે: ભુપેન્દ્રસિંહ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રિ-સર્વે કરવાનો સરકારનો સાફ ઇન્કાર, કોંગ્રેસનાં આંદોલન સામે પ્રતિક્રિયા


તાઉતે વાવાઝોડાનાં પીડિતોને વળતર આપવામાં ભાજપ સરકારે વ્હાલાદવલા કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ સરકારે નકારી કાઢ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે કેબીનેટની કોર કમિટીની બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે,

તાઉતે વાવાઝોડા બાદ મુખ્યમંત્રીએ સમયસર સહાયનો નિર્ણય લીધો હતો.

નુકશાનનું વળતર સમયસર અને પૂરેપૂરું ચૂકવી દેવામાં આવ્યું છે.

શિક્ષણમંત્રીએ રીસર્વે કરવવાની માંગણી નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે, સહાય આપવામાં આવી છે

Read About Weather here

એટલે હવે સરકાર કોઈ રીસર્વે કરવાની નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here