સોમનાથ તીર્થમાં ત્રિવેણીસંગમ પર પીંડદાનની મનાઇ, જબરો ઉહાપોહ

તીર્થ ધામ સોમનાથમાં વિવાદ વકર્યો, પુરોહિતો ઉપવાસ પર
તીર્થ ધામ સોમનાથમાં વિવાદ વકર્યો, પુરોહિતો ઉપવાસ પર

તીર્થના પુરોહીતો અને સિકયુરીટી ગાર્ડ આમને સામને આવી ગયા

પ્રખ્યાત અને વિશ્ર્વ વિખ્યાત સોમનાથ તીર્થ ધામ ખાતે પીંડદાન ત્રિવેણીસંગમમાં કરવાની મનાઇ ફરમાવી દેવામાં આવતા.

Visit Saurashtra Kranti Homepage here

જબરો દેકારો થઇ પડયો છે અને ઉહાપોહ થઇ પડયો છે.

જાણવા મળ્યું છે કે, મંદિર ટ્રસ્ટની અરજી પર ગીર-સોમનાથ જિલ્લા કલેકટરે ખાસ જાહેરનામુ બહાર પાડીને ત્રિવેણીસંગમમાં પીંડદાન કરવાની મનાઇ ફરમાવી છે. જાહેરનામાંને પગલે વિવાદ જાગી ઉઠયો છે.

તીર્થ ધામ ખાતે એક તબકકે તીર્થ પુરોહીતો અને સીકયુરીટી ગાર્ડ આમને સામને આવી ગયા હતા.

મહામહેનતે મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકોનો મહેરામણ ઉમટે છે.

એ શ્રાવણ દરમ્યાન ત્રિવેણીસંગમ પર પીંડદાન કરવાનો પ્રતિબંધ મુકી દેવાતા તીર્થ પુરોહીતોમાં દેકારો મચી ગયો છે.

અત્યારે પરિસ્થિતિ કાબુમાં છે સલામતીનો જડબે સલાટ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Read About Weather here

જાહેરનામાની વધુ વિગતો હજુ જાણવા મળી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here