દેશની ધીરજ ખુટી રહી છે: સુપ્રીમ કોર્ટ

દેશની ધીરજ ખુટી રહી છે: સુપ્રીમ કોર્ટ
દેશની ધીરજ ખુટી રહી છે: સુપ્રીમ કોર્ટ

રાજકારણનું વિસુધ્ધી કરણ કરવા તાકિદના પગલા જરૂરી: સરકાર અને રાજકીય પક્ષોના બહેરા કાનો સુધી સુધારાની અપીલ પહોંચતી નથી: ધારાગૃહોમાંથી ગુન્હાખોર તત્વોને સાફ કરવાનાં પગલા લેવામાં પક્ષો ઉદાસી, સુપ્રીમની ટકોર

ગઇકાલે એટલે કે મંગળવારે નવી દિલ્હીના જંતરમંતર વિસ્તારમાં કોમવાદી નારેબાજી કરવા બદલ ભાજપના પૂર્વ પ્રવકતા અને ધારાશાસ્ત્રી અશ્ર્વિીની ઉપાધ્યાય સહિત છ શખ્સોની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી હતી. હજુ વધુ ધરપકડો થશે એવું ડીસીપી દિપક યાદવે જણાવ્યું હતું. પોલીસ ચારે તરફ દરોડા પાડી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉપાધ્યાય અને અન્ય શખ્સોએ કોઇ મંજુરી લીધા જંતરમંતર પા દેખાવો કર્યા હતા અને કોમી ઉચ્ચારણો કરીને વાંધા જનક નારે બાજી કરી હતી. આ ઘટનાના અનેક વીડિયો વાઇરલ થઇ ગયા બાદ પોલીસ કામે લાગી હતી.

લોકસભામાં પણ ઘટનાના પડધા પડયા હતા અને કાર્યક્રમો યોજનારાઓ સામે પગલા લેવા સંખ્યાબંધ સાંસદોએ માંગણી કરી હતી. પોલીસ હિન્દુ રક્ષાદળના પિન્કી ચૌધરી અને ઉતમ મલિકને શોધી રહી છે અને ઉસ્કેરણી જનક સુત્રોચ્ચાર બાદલ એમની સામે પગલા લેવાય રહયા છે.

મોકલવામાં આવે એ પણ જરૂરી છે. રાજકારણમાં આવા તત્વો પ્રવેશે નહીં એ માટે જરૂરી સુધારા લાવવા માટે અને કાયદા ધડવા માટે સંસદ અને સરકાર માટે જાગવાનો સમય પાકી ગયો છે.

અપરાધી તત્વો નહીં રાજકારણમાં ધુષણ ખોરી થવા દેવી જોઇએ નહીં અને તેના પર પ્રતિબંધ માટે જરૂરી કાનુની સુધારા થવા જોઇએ. સુપ્રીમે અવાર નવાર અપિલ કરી છે પણ રાજકીય પક્ષો કુંભકર્ણની નિદ્રામાંથી જાગતા નથી.

Read About Weather here

સુપ્રીમે સ્પષ્ટ ટકોર કરી હતી કે અમે સંસદને અપીલ કરવા સીવાય બીજુ કશુ કરી શકી એ તેમ નથી. કેમ કે, કાયદા ધડવાની સત્તા અમને નથી બદલ કે સંસદને છે એટલે અમે સાંસદોના આત્માને ધંધોળવા સિવાય કાંઇ કરી શકીએ તેમ નથી.

એટલે જ ફરી અપીલ કરીએ છીએ કે અને આશા રાખીએ છીએ કાયદો ધડનારા હવે નિદ્રામાંથી સવેળા જાગશે અને રાજકારણને અપરાધી કરણથી મુકત કરવા મોટી શસ્ત્રક્રિયા હાથ ધરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here