આજના ઈવિનીંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો, 87.58 મીટર દૂર ભાલો ફેંકી ટોપ પર રહ્યો

2. હક મેળવવા મક્કમ: કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી ત્યારે વાહવાહ કરી હતી અને હવે એજ સરકાર અમારી સામે પડી છે: રેસિડેન્સ ડોક્ટર્સ

3. જીવરાજ મહેતા હોસ્પિટલનો સર્વે:રસી લેનારા 81% લોકોમાં એન્ટિબોડી લેવલ 250થી ઉંચુ, પહેલાની સરખામણીએ બીજા ડોઝમાં નહિવત આડઅસર

Visit Saurashtra Kranti Homepage here

4. ટોક્યો ઓલિમ્પિકનું મેડલ ટેબલ:ટોપ પર ચીને મજબૂત બનાવી સ્થિતિ, અમેરિકા બીજા અને જાપાન ત્રીજા નંબરે; ભારતને ફાળે 6 મેડલ

5.  કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં સતત વધી રહ્યા છે કેસ, ગુજરાતમાં હજી રાહત: નિષ્ણાંતો કહે છે, આ ત્રીજી લહેર નથી

6. વરસાદ-પૂરથી મુશ્કેલીઓ:ખઙના 6 જિલ્લામાં 10 હજાર પરિવાર થયા બેઘર, રાજસ્થાનની 20 નદીમાં પૂર; UPમાં 3 હજાર ઘરો પાણીમાં ડૂબી જવાનો ભય

7. રૂપાણી સરકારની ઉજવણીની સામે સુરતમાં ‘આપ’નો વિરોધ, મહેશ સવાણીએ કહ્યું- 3 લાખ 10 હજાર કરોડના દેવા તળે ડૂબેલી ગુજરાત સરકાર ઉજવણી કરે છે

8.ત્રણ મહિનામાં બિટકોઈનના મૂલ્યમાં રૂ.18 લાખનો ઘટાડો: ઉતાર-ચઢાવ તેજ થતાં ડિજિટલ મુદ્રાનું ધ્વસ્ત થવાનું જોખમ વધ્યું

Read About Weather here

9.રાજ કુંદ્રાને મોટો ઝટકો: કોર્ટે ધરપકડને ગેરકાયદેસર ગણાવતી અરજી ફગાવી દીધી, વકીલે કહ્યું કે- નોટિસ વગર ધરપકડ કરવામાં આવી હતી

10. ઇલેક્ટ્રિક વ્હીકલ એક્સપો:₹ 48,000માં Altiusએ 150 કિમી ચાલતી ઇ-બાઇક લોન્ચ કરી, એક્સપોમાં ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને ફોર વ્હીલર પણ લોન્ચ થયાં

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here