આવી રહી છે બાળકો માટેની કોરોના રસી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગૃહમંત્રી અમિત શાહને માહિતી આપતા આદર પુનાવાલા

આગામી ઓગટમ્બર માસ સુધીમાં બાળકો માટેની રસી તૈયાર થઇને બજારમાં મુકી શકાશે.

Visit Saurashtra Kranti Homepage here

તેવું પુણેની સીરમ ઇન્ટીટયુટના વડા આદર પુનાવાલાએ જાહેર કર્યુ છે.

પુનાવાલાએ આજે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની મુલાકાત લીધી હતી અને બાળકો માટેની કોવોવેક્સ રસી વિશે માહિતી આપી હતી.

આ મુલાકાત અડધા કલાક સુધી ચાલી હતી.

આદર પુનાવાલાએ ગૃહમંત્રીને માહિતી આપી હતી કે, બાળકો માટેની બે તબક્કાની રસી નું ટ્રાયલ કરવામાં આવ્યું છે

હવે ડીસીજીઆઇની મંજુરીની રાહ જોવાઇ છે. મંજુરી મળી ગયા બાદ 2 થી 7 વર્ષની વયના અને 2 થી 17 વર્ષ વયના બાળકો માટે કોવોવેક્સ રસી

Read About Weather here

રસી કરણનું ફાયનલ ટ્રાયલ કરવામાં આવશે. વેક્સિનના રસી ડોઝના ઉત્પાદન વગેરે મુદ્ાઓ પર પુનાવાલાએ ગૃહમંત્રી શાહને મહિતગાર કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here