સરકાર રોજગાર દિવસ ઉજવીને પોતાની વાહવાહી કરવામાં વ્યસ્ત: ‘આપ’

સરકાર રોજગાર દિવસ ઉજવીને પોતાની વાહવાહી કરવામાં વ્યસ્ત: ‘આપ’
સરકાર રોજગાર દિવસ ઉજવીને પોતાની વાહવાહી કરવામાં વ્યસ્ત: ‘આપ’

સરકારનાં રોજગાર દિવસ સામે આપ નો બેરોજગાર દિવસનો કાર્યક્રમ
આપ નેતા પ્રવિણરામ, સંગઠન મંત્રી અજીત લોખીલ, સહ સંગઠન મંત્રી શિવાજીભાઈ ડાંગર, ઝોન મહામંત્રી દિલીપસિંહ વાઘેલાએ બેરોજગારીનાં આંકડાઓ રજૂ કરી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી
આઉટસોર્સિંગમાં જે લોકોની નોકરી ચાલુ હતી એમને ફરી ઓર્ડર અપાયા હોવાનો ‘આપ’નો આક્ષેપ

પ્રવીણભાઈ રામે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, એક બાજુ ગુજરાતના યુવાનો 2015 થી રોજગારી માટે ભટકી રહ્યા છે, નોટબધી, જીએસટી અને કોરોનાના કારણે અનેક લોકો બેરોજગાર બન્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

વિધાનસભા ફ્લોરના આંકડા મુજબ છેલ્લા 2 વર્ષમાં સરકાર માત્ર 2230 જ સરકારી નોકરી આપી શકી છે.

સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઈકોનોમી રિપોર્ટ મુજબ બેરોજગારીનો દર મોટા પાયે વધ્યો છે.

આવી બધી પરિસ્થિતિઓ હોવા છતાં સરકાર રોજગાર દિવસ ઉજવીને પોતાની વાહવાહી કરવામાં વ્યસ્ત છે. તેમ આક્ષેપો કર્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા આજે રોજગાર દિવસ નિમિતે નિમણુક ઓર્ડર આપવાની વાત આવી છે ત્યારે આપ નેતા પ્રવીણ રામ દ્વારા આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું કે આમની અંદર આઉટસોર્સિંગમાં જે લોકો નોકરી ચાલુ હતી.

એમને જ ફરી ઓર્ડર આપવામાં આવ્યા છે એવી વાતો પણ વહેતી થઈ છે.

Read About Weather here

ત્યારે આપ નેતા પ્રવીણભાઈ રામે અને અજીતભાઈ લોખીલે સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરી બેરોજગાર દિવસ તરીકે ઉજવવાનો કાર્યક્રમ આપવામાં આપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here