ઈવનિંગ સમાચાર પર એક નજર: યુવાનોમાં આત્મહત્યા કરવાના મોટા કારણોમાં ઘરેલુ કંકાસ

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1   દેશમાં દર ચાર મિનિટે એક સ્યુસાઈડ થાય છે જેમાં મોટાભાગના લોકોની વય 14થી 30 વર્ષ વચ્ચેની હોય છે. આ યુવાનોમાં આત્મહત્યા કરવાના મોટા કારણોમાં ઘરેલુ કંકાસ, લવ અફેર અને લગ્ન સંબંધિત સમસ્યાઓનો  સામેલ થાય છે. આત્મહત્યાના બનાવો વધ્યા એ ગંભીર બાબત

2.  રાજ્યમાં ધોરણ 6થી 8ના ઓફલાઇન વર્ગો ટૂંક સમયમાં શરૂ થશે: શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

3.  ભારતીય ગોલકીપર સવિતાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 9 પેનલ્ટી કોર્નર રોક્યા, 17 કાઉન્ટર અટેકને નિષ્ફળ કર્યા: ઓસ્ટ્રેલિયન હાઇ કમિશનરે વખાણ કર્યા

Subscribe Saurashtra Kranti here

4.  દેશમાં પઠાણકોટ નજીક રણજિત સાગર તળાવમાં સેનાનું ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ: NDRF અને પોલીસનું રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

5.  PM મોદીએ કહ્યું- વિપક્ષ સંસદ ચાલવા દેતો નથી, આ લોકશાહી અને લોકોનું અપમાન છેઅગાઉ કોવિડ-19 પર બોલાવાયેલી બેઠકનો પણ કોંગ્રેસે બહિષ્કાર કર્યો હતો

6. ગાંધીનગરમાં કોરોનાની ત્રીજી લહેર સામે લડવા લોકોની હર્ડ ઈમ્યુનિટી જાણવા કરાશે સીરો સર્વે: આવતા સપ્તાહે જિલ્લામાંથી 100 કલસ્ટરમાંથી 3400 જેટલા સેમ્પલ લેવામાં આવશે.

Read E-Paper here

7. અમેરિકામાં એક વર્ષમાં 2 કરોડ બંદૂકો વેચાઈ, ખરીદનારામાં 40% મહિલાઓ, તેમાં સિંગલ મધર અને વૃદ્ધાઓ સામેલ: પરંતુ ગોળીઓનો પુરવઠો ઠપ

8. દેશમાં ભારતીય યુગલના શોમાં સિલિકોન વેલીના દિગ્ગજોની ભાગીદારી; શ્રીરામકૃષ્ણન અને આરતી રામમૂર્તિની કંપનીનું મૂલ્ય રૂ.29 હજાર કરોડ થયું

9. દેશમાં કર્મચારીઓની ભાવનાઓ સમજવાનો ટ્રેન્ડ વધ્યો, અનેક કંપનીઓમાં મેનેજરોની ટ્રેનિંગ: મહામારી પછી સ્ટાફનું વધુ ધ્યાન રાખવાની શરૂઆત

  • 10. પ્રથમ વખત નિફ્ટી 16,100 અને સેન્સેક્સ 53,800ની સપાટી વટાવી બંધ: મજબૂત આર્થિક આંકડાઓથી મળ્યો બજારને સપોર્ટ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here