રાજકોટ સિવિલમાં પ્રવેશ કરતા જ હાડકા તોડ ખાડાઓ સાથે મુલાકાત…

રાજકોટ સિવિલમાં પ્રવેશ કરતા જ હાડકા તોડ ખાડાઓ સાથે મુલાકાત...
રાજકોટ સિવિલમાં પ્રવેશ કરતા જ હાડકા તોડ ખાડાઓ સાથે મુલાકાત...

રાજકોટમાં વરસાદી ઝાપટાએ પ્રિમોન્સુનની પોલ ખોલી, ક્યાંક મોટા-મોટા ખાડા,ખાબોચિયા ભરાયા, વાહનચાલકો હેરાન થાય છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ચોમાસાની વિધિવત શરૂઆત થઇ હોય તે રીતે છેલ્લા 2 દિવસથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

Subscribe Saurashtra Kranti here

ગઇકાલે સાંજે પણ શહેરમાં અચાનક ભારે પવન ફૂંકાવવાનો શરૂ થયો હતો અને બાદમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી ઝાપટાએ તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી છે.બીજી બાજુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નજર કરતા ખબર પડે છે અહીંયા પણ ખાડાઓનું સામ્રાજ્ય છે. લોકોને તેમજ દર્દીઓને મુશ્કેલી પડે છે પણ કોને કહેવા જવું?? એ પણ પ્રશ્ર્ન છે.

Read About Weather here

સિવિલના રસ્તા પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. મોટા ગાબડાં હજુ જોવા મળે છે. તંત્ર અને શાસકો મોટી મોટી વાતોના વડા કરી રહ્યા છે અને શહેરની જનતાને રીતસર મૂર્ખ બનાવી રહ્યા હોય તેવુ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here