ગોલીડા પાસે 2 બાઈક ટક્કરાતા 3 ને ઈજા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ તાલુકાનાં પડાસણ ગામે રહેતા મજુરીકામ કરતા શૈલુ પીધું ડોડયા (ઉ.વ.25) એ સાંજે પિતા પીધું દાનસીંગ (ઉ.વ.60), માતા કેસરી પીધુ (ઉ.વ.58) સાથે બાઈકમાં ઢાંઢણીથી ગોલીડા ગામે જતો હતો.

Subscribe Saurashtra Kranti here

ત્યારે ગોલીડા પાસે સામેથી આવતા બાઈકે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં દંપતી સહિત પુત્રને ઈજા થતા સ્થાનિક લોકોએ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

Read About Weather here

અકસ્માતનાં બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here