કોઠારીયા સોલવન્ટ પાસે વધુ 1 બોગસ તબીબ ઝડપાયો

કોઠારીયા સોલવન્ટ પાસે વધુ 1 બોગસ તબીબ ઝડપાયો
કોઠારીયા સોલવન્ટ પાસે વધુ 1 બોગસ તબીબ ઝડપાયો
ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોલવન્ટ પાસે શીતળાધાર વિસ્તારમાંથી વધુ એક બોગસ તખીય ઝડપાયો છે.

Subscribe Saurashtra Kranti here

પોલીસે રૂ. 22756 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત મુજબ ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટ પાસે આવેલા શીતળાધાર વિસ્તારમાં શ્રીનાથજી કલીનીક નામે

દવાખાનું ચલાવતા બોગસ તબીબ વિમલ કેશુ સિતાપરા નામના શખ્સને ક્રાઈમ બ્રાંચની ટીમે

દબોચી લઇ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વધુ એક બોગસ તબીબની પોલીસે ધરપકડ કરી છે.

Read About Weather here

સ્થળ પરથી પોલીસે રૂ.22756 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here