રાજકોટ વોર્ડનં. 5 માં 50 થી વધુ મહિલાઓ આપ માં જોડાયા

રાજકોટ વોર્ડનં. 5 માં 50 થી વધુ મહિલાઓ આપ માં જોડાયા
રાજકોટ વોર્ડનં. 5 માં 50 થી વધુ મહિલાઓ આપ માં જોડાયા

પાર્ટીની ખેસ પહેરાવી વિધિવત રીતે મહિલાઓ પાર્ટીમાં જોડાયા

આમ આદમી પાર્ટી વોર્ડનં. 5 માં જીજ્ઞાસાબેન કાકડીયા, સુમિતાબેન ચભાડીયા, હિનાબેન લાલૈયા સહિત બહોળી સંખ્યામાં મહિલાઓ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલ છે.

Subscribe Saurashtra Kranti here

જેઓને આમ આદમી પાર્ટી- રાજકોટ શહેર મહિલા પાંખું ના પ્રમુખ રાજલબેન ગઢવી, મહિલા સંગઠન મહામંત્રી તનુજાબેન દોશી, મહિલા મહામંત્રી હર્ષાબેન શેઠ, મહિલામંત્રી પૂનમબેન પટેલ દ્વારા ખેસ પહેરાવીને પાર્ટીમાં વિધિવત જોડવામાં આવ્યા.

Read About Weather here

આ સમયે રાજકોટ શહેર સંગઠનમંત્રી રાહુલભાઈ ભુવા, મહામંત્રી સંજયસિંહ વાઘેલા, મંત્રી મુન્નાભાઈ ગઢવી  અને વોર્ડનં. 5 ના સંગઠન મહામંત્રી જયભાઈ કારીયા તથા મહામંત્રી કાંતિભાઈ અજાણીની ઉપસ્થિત રહયા હતા અને જરૂરી માર્ગદર્શન આપેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here