રાજકોટ તાલુકાના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ ‘આપ’માં જોડાશે

રાજકોટ તાલુકાના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ ‘આપ’માં જોડાશે
રાજકોટ તાલુકાના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ ‘આપ’માં જોડાશે

વિજય દેસાઇ ભાજપ છોડી અપક્ષમાંથી તાલુકા પંચાયત ચૂંટણી લડયા હતા

આપ આદમી પાર્ટીમાં ઇશુદાન ગઢવી, મહેશ સવાણી, પ્રવિણ રામ સહિતના રાજકીય અને બિનરાજકીય લોકો મોટી સંખ્યામાં જોડાતા અન્ય રાજકીય પક્ષોમાં ચહલ પહલ મચી જવા પામી છે. રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ વિજયભાઇ દેસાઇએ ભાજપના નેતાઓને કામગીરીને લઇને નારાજ થઇ ખારચીયા અને કાળીપાટની બેઠક પરથી તાલુકા પંચાયતની ચૂંટણી અપક્ષમાંથી લડેલા હતા.

Subscribe Saurashtra Kranti here

વિજયભાઇ દેસાઇએ જણાવયું હતું કે, હું ભાજપમાં ખુબ જ વફાદારી સાથે કામ કર્યુ હતું. પાર્ટીએ મને આપેલી જવાબદારી સારી રીતે નીભાવી હતી. પણ ભાજપની નેતાગીરીના વલણ અને વફાદારો પ્રત્યે અવગણનાની વૃતિને કારણે ભાજપ છોડવાનું નક્કી કર્યુ હતું.

Read About Weather here

ત્યારબાદ રાજકોટ તાલુકા પંચાયતની ચૂંટણી અપક્ષમાંથી લડયો હતો. આજે સાંજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો છું. લોકોની સેવા માટે હંમેશા રાત-દિવસ કામ કરતો રહીશ તેવી ખાત્રી આપું છું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here