જમ્મુ, તા.7 પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે જણાવ્યું હતું કે, હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદી સંગઠનનો સૌથી જૂનો અને ટોચનો કમાન્ડર મેહરાઝુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબેદ હંદવારા એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે.
Subscribe Saurashtra Kranti here
તે અનેક આતંકવાદી ગુનામાં સામેલ હતો. આ મોટી સફળતા મળ્યાનું આઈજીપી કાશ્મીરે જાહેર કરેલ છે. હંદવારાના ક્રાલગુંદ વિસ્તારમાં પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમ દ્વારા આ ઓપરેશન કરવામાં આવેલ.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here