ગોંડલનાં રીબ ગામે ખેતરમાં ચાલવા બાબતે ભરવાડ યુવાનને ધોકાવ્યો

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

ગોંડલનાં રીબ ગામે ખેતરમાંથી ચાલીને નિકળતા શખ્સને અટકાવી ના કહેતા ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ ભરવાડ યુવાન પર હુમલો કરી મારમારતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ ગોંડલનાં રીબ ગામે રહેતા જગદીશભાઈ પાંચાભાઈ મેવાડા નામના ભરવાડ યુવાને ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગામમાં રહેતા વિનોદ સવા મેવાડા, રમેશ સવા, લાલા વિનોદ અને અલ્પેશ વિનોદ સહિત ચાર શખ્સોનાં નામ આપ્યા છે.

Read About Weather here

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિનોદ સવા મેવાડા તેના ખેતરમાં ચલાવવાની ના કહેતા ઉશ્કેરાયેલા શખ્સે ઝઘડો કરી ફોન કરી અન્ય શખ્સોને બોલાવી લાકડી, પાઈપ, ધારિયા વડે હુમલો કરી ભરવાડ યુવાનને શરીરે ગંભીર ઈજા કરી નાસી જતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.