મધ્યપ્રદેશમાં વેક્સિનેશન સેન્ટર પર ભગદળ

મધ્યપ્રદેશમાં વેક્સિનેશન સેન્ટર પર ભગદળ
મધ્યપ્રદેશમાં વેક્સિનેશન સેન્ટર પર ભગદળ
હાલમાં કોરોનાનો પ્રકોપ ધીમે-ધીમે ઘટતો જાય છે, તેની સાથે જ લોકોમાં વેક્સિન લેવા માટેનો ઉત્સાહ વધી રહ્યો છે. આં દરમ્યાન મધ્યપ્રદેશના એક વિસ્તારમાં વેક્શીનેશન સેન્ટરનો વિડીયો વાયરલ થયોછે. આ વિડીયોમાં લોકો વેક્સીન સેન્ટર પર વેક્સીન લેવા માટે ભગદળ મચાવતા જોવા મળી રહ્યા છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

વેક્સીન સેન્ટર પર માત્ર 250 લોકોને જ વેક્સીન આપવાની હતી પરંતુ લગભગ 1000 જેટલા લોકો વેક્સીન સેન્ટર પર ઉમટી પડ્યા હતા.તેનાથી વેક્સીન સેન્ટર પર ભગદળ મચી ગઈ હતી.