જૂનાગઢમાં ગરમ પાણીનું કુકર પડતા દાઝી ગયેલી બાળકીનું મોત

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

જૂનાગઢના દોલતપરમાં 2 દિવસ પૂર્વે ગરમ પાણીનું કુકર પડતા દાઝી ગયેલી બાળકીનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમીયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

Subscribe Saurashtra Kranti here

પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢના દોલતપરામાં રહેતી  આયત આશિક સિપાહી ( ઉ.વ 2) પર  2 દિવસ પૂર્વે ઘરે ગેસ પર પડેલુ  ગરમ પાણીનું કુકર પડતા ગંભીર રીતે દાઝી જવા પામી હતી. ઇજાગ્રસ્ત બાળકીને સિપાહી પરિવારે પ્રથમ જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.

Read About Weather here

જ્યા 2 દિવસની ટૂંકી સારવાર બાદ મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવ અંગે પરિવારે બાળકીનું પી.એમ ન કરાવવા માટે ડોકટરો સાથે માથાકૂટ કરતા પોલીસ  દોડી ગઈ હતી. જૂનાગઢ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here