મેયરનાંજવોર્ડમાંજપ્રિ-મોન્સુનનાંપ્રશ્ર્નો
ચોમાસામાંઅનેકવિસ્તારોમાંપાણીભરાતાહોવાનીફરિયાદો
વોર્ડનં.12 નાં 80 ફૂટરોડપરજ્યાં-ત્યાંખાડાઓ: રહેવાસીઓમાંભારેરોષ
શહેરમાંમેઘરાજાવરસાદીપાણીનાંનિકાલનીપુરતીવ્યવસ્થાનહોવાથીઅનેકવિસ્તારોમાંપાણીભરાવાનીસમસ્યાસામાન્યબનીગઈછે.શહેરનાંઅનેકમુખ્યમાર્ગોપરપાણીભરાવાથીરાહદારીઓઅનેવાહનચાલકોનેતળાવમાંથીપસારથવુંપડતુંહોયતેવુંલાગીરહ્યુંછે. દરવર્ષેચોમાસાનીશરૂઆતપહેલામનપાતંત્રદ્વારાપ્રિ-મોન્સુનનીકામગીરીહાથધરાતીહોયછે.
Subscribe Saurashtra Kranti here
રોડરસ્તારીપેરીંગકરવા,ખાડાપુરાવા,પાણીનાંનિકાલનીવ્યવસ્થાકરવીસહિતનીકામગીરીહાથધરાતીહોયછે.છતાંશહેરમાંચોમાસાદરમિયાનઅનેકવિસ્તારોમાંપાણીભરાયાહોવાનીઅનેકફરિયાદોઉઠવાપામેછે. મહાનગરપાલિકાનાંવોર્ડનં.12 માંઆવેલવાવડીપાસેનાં 80 ફૂટરોડપણજ્યાં-ત્યાંખાડાઓપડીજતારહેવાસીઓનેભારેહાલાકીનોસામનોકરવોપડેછે.
રસ્તાઓપરપડેલાખાડાઓનથીતંત્રનેદેખાતાકેવોર્ડનાંકોર્પોરેટરોનોજોજવાબદારતંત્રનેખાડાદેખાતાહોતતોક્યારનાંબુરાઈગયાહોતતંત્રદ્વારાવહેલીતકેપડેલાખાડાબુરીનાખેઅનેરસ્તાનીકામગીરીઝડપથીપૂર્ણકરેતેવુંલોકોનુંકહેવુંછે. વાહનચાલકોનેઅકસ્માતસર્જાવાનોભયરહેછે.
80ફૂટરોડબનતાભારેઅનેમોટાવાહનોનોપણસતતઆવનજાવનરહેછે.હાલચોમાસાનીશરૂઆતથતાખાડાઓમાંપાણીભરાયજાયછેઅનેરોગચાળોફેલાવાનીસાથેમોટાઅકસ્માતોથવાનીપણશક્યતારહેછે. 80 ફૂટરોડપરભરાતાપાણીનાંનિકાલમાટે 1 વર્ષપહેલારૂ. 5 કરોડથીવધુરૂપિયાનીગ્રાન્ટમંજુરથઇહતી.
રોડપર 5-5 ફૂટનાંખાડાખુલ્લાહોવાછતાંતંત્રનાંધ્યાનમાંઆવતુંનથી. ગોકળગતિએથતીકામગીરીથી 1 વર્ષપૂર્વેશરુકરાયેલકામોહજુસુધીપૂર્ણથયાનથી. ગોંડલરોડપરફ્લાયઓવરબ્રિજનુંકામચાલુહોવાથી 80 ફૂટનાંરોડપરડાયવર્ઝનકરવામાંઆવ્યુંછે.
મેટોડાઇન્ડસ્ટ્રીઝઝોનહોવાથીભારેવાહનોનીઆવન-જાવનથીટ્રાફિકજામથતાલોકોત્રાહિમામપોકારીગયાછે. રોયલપાર્કસુધીજડિવાઈડરકરેલછે. લોકોએઅપીલકરીહોવાછતાંતંત્રદ્વારાકામગીરીઝડપીબનાવવામાંઆવતીનથી. તેવુંલોકોનુંકહેવુંછે. ચોમાસાનાંપાણીથીરોડ-રસ્તાપરપાણીફરીવળતાખાડાપણસ્વીમીંગપુલમાફકબનીજતાલોકોનેખાડાદેખાતાનથી.
Read About Weather here
જેનાકારણેરોડપરઅવાર-નવારઅકસ્માતસર્જાયાકરેછે. આબાબતેસ્થાનિકોનેપૂછતાંલોકોએતંત્રપરરોષઠાલવ્યોછે. પાણીભરાતાકાદવ-કીચડનાંકારણેરોડચિકાસવાળોબનીજતારોડલોકોમાટેજીવલેણસાબિતથયોછે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here