મારામારી, લૂંટ અને લોકોને ઉંચા વ્યાજે નાણા આપી પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા બે શખ્સોને પોલીસે દબોચી લઇ પાસામાં જેલ હવાલે કર્યા છે.
Subscribe Saurashtra Kranti here
આ અંગેની વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલા આંબેડકરનગરમાં ભીમનગર પાસે રહેતો ભૂપત પીઠા કંટારીયા નામનો શખ્સ અગાઉ મારામારી અને લૂંટનાં ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોય તાલુકા પોલીસે શખ્સની અટકાયત કરી તેના પાસાનાં કાગળો તપાસ કરી પાસામાં સુરત જેલમાં ધકેલી દીધો છે.
Read About Weather here
જયારે ગાંધીગ્રામ-૨ (યુર્ની) પોલીસે ગઈકાલે પાંચ વ્યાજખોર શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામી જેલ ભેગા કર્યા બાદ આજે વધુ એક ચિરાગ વાડીલાલ પટેલ (રહે. ખોડા આંબા ગામ) નામના શખ્સને વ્યાજખોરીનાં ગુનામાં અટક કરી પાસામાં ભાવનગર જેલમાં ધકેલી દીધો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here