23 જૂનથી ભરાશે ગુજકેટ 2021ની પરીક્ષાના ફોર્મ

આજે રાજકોટ જિલ્લામાં 8200 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે
આજે રાજકોટ જિલ્લામાં 8200 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે

બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજકેટ 2021ની પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન ફોર્મ ભરવાની સૂચનાઓ www.gseb.org પર મૂકવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

ઉમેદવારો ગુજકેટ 2021ની પરીક્ષાનું ફોર્મ બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી 23 જૂનથી 30 જૂન 2021 સુધીમાં ઓનલાઈન ભરી શકાશે. આ માટે ઉમેદવારે 300 રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે. જેને ઓનલાઈન અથવા દેશની કોઇપણ SBI બ્રાન્ચમાં જઈને ભરી શકાશે.

વિદ્યાર્થીઓ ગુજકેટ-૨૦૨૧ની પરીક્ષાનું ફોર્મ બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પર 23 થી ૩૦ જૂન દરમ્યાન ઓનલાઈન ભરી શકશે. પરીક્ષાનું ફોર્મ ભરવા માટે રૂ.૩૦૦ ફી ભરવાની રહેશે. આ ફીસ ઓનલાઈન કે દેશની કોઈપણ SBI બ્રાન્ચમાં જઈને ભરી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here