‘બાબા કા ઢાબા’ના માલિકે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

'બાબા કા ઢાબા'ના માલિકે કર્યો આત્મહત્યાનો પ્રયાસ
'બાબા કા ઢાબા'ના માલિકે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

એક વાઈરલ વીડિયોના કારણે દેશભરમાં લોકપ્રિય બનેલા ‘બાબા કા ઢાબા’ના માલિક કાન્તા પ્રસાદે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. કાંતા પ્રસાદે દારૂના નશામાં ગુરુવારે રાત્રે ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, કાંતા પ્રસાદની આત્મહત્યાના પ્રયત્નની માહિતી હોસ્પિટલમાંથી મળી છે. હાલ તેઓ ગંભીર સ્થિતિ બહાર છે અને સારવાર ચાલી રહી છે.

Read About Weather here

દિલ્હીના માલવીય નગરમાં 80 વર્ષીય વૃદ્ધ યુગલ ‘બાબા કા ઢાબા’ ચલાવતું હતું, પરંતુ પ્રથમ લૉકડાઉન અને ત્યારબાદની પરિસ્થિતિને કારણે યુગલ આર્થિક તંગીનો સામનો કરતું હતું. ત્યાર બાદ સ્વાદ ઓફિસિયલના ગૌરવે ઉતારેલો આ યુગલ વીડિયો દેશભરમાં વાઈરલ થોય હતો અને બાબા કા ઢાબા પર લોકોની ભીડ ઉમટી પડી હતી. સાથે દેશભરમાંથી બાબાને મદદનો ધોધ વહ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here