Latest : રાજકોટમાં કર્ફ્યુંના સમયમાં એક કલાકનો વધારો…(રાત્રે 9 થી સવારે 6)

કર્ફ્યું
કર્ફ્યું

Subscribe Saurashtra Kranti here

હવેથી રાજકોટમાં પણ રાત્રી કર્ફ્યું રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના ચારે મહાનગરોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધી રહ્યો હોય, અને ચારે શહેરોમાં એકસૂત્રતા જળવાય રહે તે માટે હવે અમદાવાદ, સુરત અને વડોદરાની સાથે રાજકોટમાં પણ રાત્રી કરફ્યુ રાત્રે 9 થી સવારે 6 કરવામાં આવ્યો છે. આજે સાંજે રાજ્ય ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે ચારે મહાનગરોમાં રાત્રી કર્ફ્યું 15 એપ્રિલ સુધી લંબાયાનું જાહેર કર્યું છે.

Read About Weather here

આ પહેલા રાજકોટ શહેરમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ હતો, જે હવે એક કલાક વધારાયો છે. જો કે બાકીના ત્રણેય મહાનગરોમાં પહેલેથીજ રાત્રી કરફ્યુ રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here