4 July, 2024
Home Tags New delhi

Tag: new delhi

કર્મચારીઓને 78 દિવસનું બોનસ મળશે !!

0
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સથી કહૃાું હતું કે 78 દિવસના પ્રોડક્ટિવિટી લિક્ધ્ડ બોનસ નોન ગેઝેટેડ કર્મચારીઓ માટે છે. ...

રેકોર્ડબ્રેક 58832 મતે ભવ્ય વિજય…!!

0
મમતા બેનરજીને સીએમ પદે રહેવા માટે આ ચૂંટણી જીતવી જરુરી હતી અને તેના કારણે આ બેઠક તેમના માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગઈ હતી. Read...

ભારતની જમીન પર ચીન કબ્જો કરી રહ્યું છે…!!

0
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટની સાથે આર્મી ચીફના એ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં તેમણે કહૃાું હતું કે, ચીનના સૈનિકોની વધતી સંખ્યા ભારત માટે...

ગેસનો બાટલો રૂ.1000 ને આંબશે!?

0
મોંઘવારીનો માર, હાલ બેહાલ! પહેલા પેટ્રોલ- ડિઝલ અને હવે ગેસનાં બાટલાનાં ભાવમાં વધારો આવી શકે છે. લોકો કોરોના બાદ પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારા સામે હજુ પણ...

ભારતમાં ઓક્ટોમ્બરથી બાળકોને રસી આપી શકાશે

0
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે બાળકોની રસી અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી ત્રણ ડોઝની આ વેકિસનને લગાવવા માટે ઇંજેક્શનની કોઇ જરૂર રહેશે નહીં કેન્દ્ર સરકારે...

પરીક્ષા પાસ કરનાર પહેલી હિંદુ યુવતી !!

0
પાકિસ્તાનમાં સીએસએસની પરીક્ષા પાસ કરનાર પહેલી હિંદુ યુવતી સનાએ આ પરીક્ષા મે મહિનામાં પાસ કરી હતી. જોકે તેની નિમણૂક સપ્ટેમ્બરમાં થઇ છે. ભારતથી...

હવે પેમેન્ટનો બદલાશે નિયમ !!

0
બેંકે ચૂકવણીની અંતિમ તારીખના પાંચ દિવસ પહેલા નોટિફિકેશન મોકલવું પડશે રિઝર્વ બેંક સાથે થતી છેતરપિંડી રોકવા અને ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકા જારી કરી...

સામાન્ય માણસની વધી મૂંઝવણ!!

0
ઘરનાં અર્થતંત્રની દશા બગડી: દરેક ચીજવસ્તુઓ મોંઘી પેટ્રોલ-ડીઝલ રાંધણગેસની સાથો-સાથ અનાજ-કઠોળમાં મોંઘવારીએ માઝા મૂકી છેલ્લા 1 વર્ષથી તો મોંઘવારીએ  લોકોને એટલી બધી મૂંઝવણમાં મૂકી દીધા છે...

કેન્દ્રની લાલબત્તી: તહેવારો ઘરમાં મનાવો

0
જો જરૂર પડે તો બે વેક્સિન લેનારા એ જ પ્રસંગ પર ભેગા થવાની તાકિદ તમામ રાજયોને સાવઘ રહેવા, આદેશ કોરોના હજુ સંપુર્ણ ગયો નથી:...

ભારતની એક વધુ સિધ્ધી: અણુમીશાઇલ ટ્રેકીંગ સીપ ‘ધ્રુવ’ સંપુર્ણ તૈયાર

0
10મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દોભાલ નૌકાદળને અપર્ણ કરશે: સંપુર્ણ પણે ઘર આંગણે તૈયાર કરાયું છે 10 હજાર ટન વજનનું અનોખુ નૌકાજહાજ ભારતની એન્ટી બેલીસ્ટીક...
error: Content is protected !!
Subscribe for notification