8 July, 2024
Home Tags General

Tag: General

વડાલીમાં આજે હલકી માનસિક્તાને કચડવા પોલીસ પ્રોટેક્શન સાથે વરઘોડો

0
અવારનવાર દલિત યુવકોના લગ્નમાં વરઘોડાને લઇ તો ક્યારેક સાફાને લાઇ અને ગામડાઓમાં દલિત હોવાથી ગામમાં વરઘોડો ના ફેરવવો એવી ખોટી માન્યતાને લાઇ અસામાજિક તત્વો...

જૂનાગઢનો મેળો મોકૂફ થતા સાધુ-સંતો મેદાને, ઉઠાવ્યા સવાલો

0
જૂનાગઢમાં વર્ષોની પરંપરા મુજબ લાખો ભાવિકોની હાજરીમાં યોજાતો મહા શિવરાત્રીનો મેળો કોરોના મહામારીને લઈને ભાવિકો માટે મોકૂફ્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, માત્ર પરંપરા...

અમેરિકન સેના આગામી ૬ વર્ષમાં ઇન્ડો પેસિફિક થિયેટર કમાન્ડને સ્થાપિત કરશે

0
એશિયામાં ચીનની વધતી દાદાગીરીને માત આપવા માટે અમેરિકા હવે ચોક્કસ પ્રહાર કરનારી મિસાઇલોની જાળ પાથરવા માટે જઇ રહૃાું છે. આ માટે અમેરિકન સેના આગામી...

પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારોએ સરકારની સામે ‘ધર્મસંકટની સ્થિતિ છે: નાણામંત્રી

0
નાણામંત્રી નિર્મલા સીતારમણએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાના પ્રશ્ર્ન પર કહૃાું કે તેઓ દેશના વપરાશકારોની જરૂરિયાતને સમજે છે પરંતુ આ કેસમાં સરકારની સામે ‘ધર્મસંકટની સ્થિતિ છે....

ઓબીસીના સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓને તાલીમમાં સહાય આપાવની સરકારની જાહેરાત

0
ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા અંદાજપત્ર સત્ર ચાલી રહૃાું છે. આ દરમિયાન ગુજરાત સરકારે ઓબીસીના સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓને તાલીમમાં સહાય આપાવની જાહેરાત કરી છે. રાજ્યના ઓબીસી...

હવે વર્ચ્યૂઅલ નહી પરંતુ રિયલ લાઇફને એન્જોય કરવા ઇચ્છું છું: યુવરાજ...

0
ભારતીય ક્રિકેટર રહી ચૂકેલા યુવરાજ સિંહની પત્ની હેઝલ કિચે સોશિયલ મીડિયાથી બ્રેક લેવાનું નક્કી કર્યું છે. તેમણે છેલ્લી પોસ્ટ કરતા લખ્યું કે, હવે વર્ચ્યૂઅલ...

દક્ષિણ આફ્રિકન ક્રિકેટ બોર્ડે પોતાની ટીમનો ત્રણેય ફોર્મેટના કેપ્ટનો બદલી નાંખ્યા

0
કોરોના કાળ બાદ દુનિયાભરમાં ક્રિકેટ ફરીથી શરૂ થઇ ચૂકી છે. મોટાભાગના દેશોની ટીમો ફરી એકવાર મેદાનમાં આવી ગઇ છે. આ બધાની વચ્ચે ઉપરાછાપરી હારથી...

રોહિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ૧૦૦૦ રન પૂરા કરનારો દુનિયાનો પહેલો બેટ્સમેન...

0
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ ટેસ્ટનો બીજો દિવસ ભારતના સ્ટાર...

બદલો: કોહલી બેન સ્ટોક્સનાં બોલમાં ખાતું ખોલાવ્યા વિના જ આઉટ

0
ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચનાં પહેલા દિવસે કેપ્ટન વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ વચ્ચે ઉગ્ર તણાવ થયો હોવાનુ જોવા મળ્યુ હતુ, ત્યારબાદ વિરાટ કોહલી...

પીચની ટીકા કરતા વિદેશી ખેલાડીઓને વધારે મહત્વ આપવામાં આવી રહૃાું: ગાવસ્કર

0
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝ દરમ્યાન પિચની ટીકા કરવી યોગ્ય નથી. પૂર્વ ઓપનરનું માનવું...
error: Content is protected !!
Subscribe for notification