7 July, 2024
Home Tags General

Tag: General

સ્વિઝરલેન્ડમાં જાહેર સ્થળોએ બુરખા અથવા માસ્ક પહેરવા પર પ્રતિબંધ..!

0
દેશની જનતાએ આપેલા જનમત સંગ્રહ દ્વારા આ નિર્ણય લેવાયો ફ્રાન્સ બાદ હવે બીજા એક યુરોપિયન દેશ સ્વિટઝરલેન્ડમાં પણ મુસ્લિમ મહિલાઓના બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂકવાની...

બાટલા હાઉસ એન્કાઉન્ટર: આતંકી આરિજ ખાન દોષી જાહેર

0
૧૫ માર્ચે આરોપીને સજા ફટકારવામાં આવશે આરિજ ખાન ૨૦૦૮માં દિલ્હી, જયપુર, અમદાવાદ અને યુપીની અદાલતોમાં થયેલા બોમ્બ વિસ્ફોટનો મુખ્ય આરોપી હતો દિલ્હીની એક કોર્ટ ૨૦૦૮ના બાટલા...

મહિલાઓનું સન્માન કરીએ છીએ, ક્યારેય રેપિસ્ટ સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો નથી:...

0
દૃુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી ’તેની સાથે લગ્ન કરીશ’ અંગે વિવાદ થયો હતો. જે બાદ સોમવારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસએ...

ઈરાને દિલ્હીમાં ઈઝરાયલી દૃૂતાવાસ બહાર બ્લાસ્ટ કરાવ્યો હોવાનો ખુલાસો

0
બોમ્બ એક સ્થાનિક ભારતીય શિયા મોડ્યુલે પ્લાન્ટ કર્યો હતો તપાસમાં જોડાયેલ એનઆઇએ અને ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદને મળેલા પુરાવામાં ઘટસ્ફોટ જાન્યુઆરી મહિનાના અંતમાં નવી દિલ્હી ખાતે...

ગાયના છાણ વડે હવન કરવાથી ૧૨ કલાક સુધી ઘર સેનિટાઈઝ રહે...

0
મ.પ્રદૃેશના સંસ્કૃતિ મંત્રીનું અજીબોગરીબ નિવેદન મધ્ય પ્રદેશના સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરે કોરોના વાયરસથી બચવા માટે એક ખૂબ જ વિચિત્ર તર્ક આપ્યો હતો. ઉષા ઠાકુરે વૈદિક...

મહિલા દિવસે જ સંસદમાં મહિલાઓને ૫૦ ટકા આરક્ષણ આપવા માંગ ઊઠી

0
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સંસદના બજેટ સત્ર દરમિયાન મહિલા સાંસદોએ પોતાની વાત રજૂ કરી હતી. રાજ્યસભામાં કાર્યવાહીની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલા મહિલા દિવસની...

ઇસરો ૨૮ માર્ચે જીઓઇમેિંઝગ સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારીમાં

0
સીમા પરની ગતિવિધિઓ પર રાખશે બાજનજર સરહદ પરની ગતિવિધિઓ પર બાજનજર રાખી શકાય તે ષ્ટિએ ભારત ૨૮મી માર્ચે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છોડવા તૈયારી કરી રહૃાું...

શું અનામતની મર્યાદા ૫૦ ટકાથી વધારી શકાય?: સુપ્રિમનો રાજ્યોને સવાલ

0
મરાઠા અનામત મામલે સુપ્રિમમાં સુનાવણી, તમામ રાજ્યોને નોટિસ જાહેર કરી મરાઠા અનામત પર સુનાવણી ૧૫ માર્ચ સુધી ટળી,અનામત મુદ્દે દરેક રાજ્યોને સાંભળવા જરૂરી,મરાઠા અનામત સાથે...

સી.આર.પાટીલને કમળ છાપ પેંડાથી મોં મીઠું કરાવતા પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી

0
અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય ઐતિહાસિક વિજય થયો...

અમરેલીમાં સંવેદન ગુ્રપ દ્વારા 77માં ચક્ષુદાનનો સ્વીકાર

0
અમરેલીનાં ઈશ્વરીયા ખાતે વસતા નિવૃત્ત એસ.ટી. કંડકટર બાબુભાઈ ગોરધનભાઈ ઓડિયા (ઉ.વ.71) તેઓ મનુભાઈ, ભૂપતભાઈ અને ભાવેશભાઈના મોટાભાઈ તેમજ જગદીશભાઈ ઓડિયા (નાસિક)ના પિતાજી, ધર્મેશભાઈ (અમરેલી)નાં...
error: Content is protected !!
Subscribe for notification