6 July, 2024
Home Tags General

Tag: General

રાજકોટમાં આજે મુખ્યમંત્રીના પત્ની દુર્ગાશક્તિ ભરોસા કેન્દ્ર ખુલ્લું મૂકશે

0
રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શહેરની મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, શહેરમાં પોલીસની દૃુર્ગાશક્તિની ટીમ સતત મહિલાઓની...

સુરત આરટીઓ કચેરીમાં ખુલ્લેઆમ લાલિયાવાડી: બોગસ લાઇસન્સ આવ્યું સામે

0
એક જ નંબર, નામ, સરનામાવાળું લાઇસન્સ બે વ્યક્તિ ધરાવતા હોવાનું સામે આવ્યું સુરત આરટીઓ કચેરીના કારણે આજે એક ગરીબ વ્યક્તિ હેરાન પરેશાન થઈ ગયો છે,...

શેરબજારમાં ઉતાર ચઢાવ પછી સેંસેક્સમાં ૩૫ પોઈન્ટનો વધારો

0
દિવસના અંતે સેન્સેક્સ ૫૦,૪૪૧ના સ્તરે બંધ આજે સપ્તાહના પહેલા દિવસે શેર બજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. આજના દિવસના અંતે તેજી સાથે બજાર બંધ...

સાઉદીના તેલ ઉત્પાદન કેન્દ્ર પર યમન હાઉથી સેનાનો હુમલો, અડધાથી વધુ...

0
દુનિયાભરમાં ક્રૂડના ભાવ આસમાને પહોંચ્યા સાઉદી અરબના મુખ્ય તેલ ઉત્પાદન કેન્દ્ર અને અરામકોના રેસિડેન્સિયલ વિસ્તાર પર યમનની હાઉથી સેનાએ ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો હતો....

એક દિવસ દેશનું નામ નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવશે: મમતા...

0
ગુજરાતમાં મહિલાઓ વિરૂદ્ધ સૌથી વધુ અત્યાચાર, બંગાળને મોદી-શાહની જરૂર નથી પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જેમ-જેમ નજીક આવી રહી છે રાજનેતાઓના નિવેદન વધુ ઉગ્ર બની...

કાર કંપની જગુઆર લેન્ડ રોવરે ૨ હજાર કર્મચારીઓની છટણી કરશે

0
બ્રિટનની સૌથી મોટી કાર નિર્માતા કંપની જગુઆર લેન્ડ રોવરે આગામી નાણાકીય વર્ષમાં કોસ્ટ કિંટગ માટે ૨ હજાર કર્મચાચરીઓની છટણીની જાહેરાત કરી છે. હાલમાં આખી દૃુનિયામાં...

પેટ્રોલ-ડીઝલ અને સિલિન્ડરમાં ભાવ વધારા મુદ્દે રાજ્યસભામાં વિપક્ષનો હંગામો

0
લોકસભામાં વિપક્ષે પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોને લઇ સ્થગન પ્રસ્તાવ રાખ્યો સમગ્ર દેશ સંકટમાં છે ત્યારે સરકારે કોઈ ઉકેલ શોધવો જોઈએ: ખડગે સંસદના બજેટ સત્રનો બીજો ભાગ આજથી...

વડાપ્રધાન મોદી આવતીકાલે ભારત-બાંગ્લાદેશના સંબોધોના પ્રતિક મૈત્રી સેતનું ઉદ્ધાટન કરશે

0
પીએમ મોદી ૯ માર્ચે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા દ્વિપક્ષીય અને મૈત્રીપૂર્ણ સંબંધોના પ્રતીક ‘મૈત્રી સેતુ નું ઉદઘાટન કરશે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા...

સૌરવ ગાંગુલીએ રાજકારણમાં આવવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો

0
જીવને અનેક અવસાર આપ્યા છે, જોઇએ શું થાય છે ક્રિકેટરમાંથી બીસીસીઆઇના અધ્યક્ષ બનેલા સૌરવ ગાંગુલી ઉર્ફે દાદાએ ભાજપ કે રાજકારણમાં જોડાવવા અંગે સ્પષ્ટ જવાબ આપી...

પશ્ર્ચિમ બંગાળમાં ટીએમસીના પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા

0
વિધાનસભા ચૂંટણી પહેલાં મમતા બેનર્જીને મોટો ઝટકો પશ્ર્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીને ફરી મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે ટીએમસીના પાંચ ધારાસભ્યો પાર્ટી છોડી...
error: Content is protected !!
Subscribe for notification