6 July, 2024
Home Tags General

Tag: General

કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા બેડ વધારાની ફરજ પડી

0
રાજ્યભરમાં કોરોનાના વધતા કેસોથી તંત્ર ચિંતિત બન્યું છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા બેડ વધારાની ફરજ પડી છે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ...

સુરતમાં રસી લીધા બાદ પણ પાલિકાના ૩ ઈજનેરો થયા કોરોના સંક્રમિત

0
સુરતમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહૃાો છે. જેમાં ગત ૨૪ કલાકમાં કોરોનાએ સદી કરી છે. ગત ૨૪ કલાકમાં ૧૦૦ કેસ પોઝીટીવ નોંધાયા છે. સુરતમાં...

સુરતમાં યુવાધનને પ્રતિબંધિત ઇ-સિગારેટના રવાડે ચઢાવતા ટોબેકો વેપારીની ધરપકડ

0
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહૃાું છે. શહેર અનેક વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો...

બનાસકાંઠામાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગોઝારો અકસ્માત: ચાલકનું મોત

0
બનાસકાંઠામાં લુન્દ્રા કેનાલ પાસે આજે વહેલી સવારે ટ્રેક્ટર અને ટ્રક સામસામે ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે કરૂણ મોત...

સુરતમાં કાપડના વેપારીએ તાપી કિનારે કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં લખ્યું કારણ

0
સુરતની કાપડ માર્કેટમાં દૃુકાન ધરાવી વેપાર કરતા કાપડ વેપારીને વેપારમાં ચાલતા વિવાદ સાતે વેપારમાં થયેલા નુકસાનના કારણે માનસિક તણાવમાં રહેતા હતા. દરમિયાન તેમણે આવેશમાં...

જમીનની અંદાજિત કિંમત પર ટેક્સ લેવાના નિયમને હાઇકોર્ટમાં પડકારાયો

0
જમીનની વાસ્તવિક કિંમતની જગ્યાએ તેની અંદાજિત કિંમત પર ટેક્સ વસૂલવાના સેન્ટ્રલ ટેક્સ નોટિફિકેશનને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું છે. કોર્ટે જી.એસ.ટી. કાઉન્સિલ અને સરકારને નોટિસ...

શહેરની શાળાઓમાં ફાયર એનઓસીને લઈને હાઈકોર્ટે સરકારને આકરી ટકોર કરી

0
ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની શાળાઓમાં ફાયર એનઓસીને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારને આકરી ટકોર કરી છે. હાઈકોર્ટની સખ્ત ટકોર બાદ અમદાવાદ શિક્ષણ તંત્ર સક્રિય બનવાની...

દહેગામમાં નગરપાલિકા કર્મચારીનું કોરોનાને કારણે મોત

0
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, બીજી તરફ ગાંધીનગરના દહેગામ નગર પાલિકામાં ફરજ બજાવતા રાકેશ શાહનું કોરનાના કારણે આજે નિધન થયુ છે. રાકેશ...

રાજ્યમાં ચોમાસુ સારૂં છતાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યા શરૂ

0
ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે. ચોમાસુ સારૂં છતાં ઉનાળાના પ્રારંભ થી પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. રાજ્યના મહદઅંશે સૌરાષ્ટ્ર સહિતના જળાશયોમાં જળસ્ત્રોત નીચા...

પત્નિએ દહેજને લઇને કર્યો કેસ, કોર્ટમાં તારીખ ભરવા આવતા પિતાનું અકસ્માતમાં...

0
ભારતમાં રહેતા યુવાનની પત્નીએ લગ્ન બાદ દહેજ માટે ત્રાસ આપતા હોવાનો મહારાષ્ટ્માં કેસ દાખલ કર્યો હતો. આ કેસની તારીખ ભરવા જતા પિતાનું ૧૫ દિવસ...
error: Content is protected !!
Subscribe for notification