Tag: 10th result
ધો.10નું પરિણામ 24મી જૂને જાહેર થવાની સંભાવના
કાલ સુધીમાં શાળાઓ બોર્ડની વેબસાઈટ પર માર્ક્સ અપલોડ કરશે, જુલાઈમાં મળશે માર્કશીટ
ધોરણ-10માં માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા...