મહિલા પ્રીમિયર લીગ 4 માર્ચથી શરુ થશે

મહિલા પ્રીમિયર લીગ 4 માર્ચથી શરુ થશે
મહિલા પ્રીમિયર લીગ 4 માર્ચથી શરુ થશે
BCCI મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મહિલા પ્રીમિયર લીગ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. . પ્રથમ મેચ  મુંબઈ અને અમદાવાદ વચ્ચે રમાશે. આ લીગની પ્રથમ સિઝન કુલ 23 દિવસ ચાલશે. ફાઈનલ મેચ 26 માર્ચે રમાશે. બીસીસીઆઈએ આ લીગના શેડ્યૂલને લઈને કોઈ સત્તાવાર માહિતી આપી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ મહિલા પ્રીમિયર લીગના બ્લોકબસ્ટર ઓપનિંગની યોજના બનાવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ લીગનું આયોજન મુંબઈના CCI અને DY પાટિલ સ્ટેડિયમમાં થઈ શકે છે. વાનખેડે સ્ટેડિયમ મહિલા IPL મેચોનું આયોજન કરશે નહીં કારણ કે ભારતની પુરૂષ ટીમ આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે ODI રમશે. આ પછી એપ્રિલમાં આ ગ્રાઉન્ડમાં આઈપીએલની મેચો પણ યોજાશે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પણ આઈપીએલ પહેલા અહીં પ્રેક્ટિસ કરશે. WPLની બીજી મેચ 5 માર્ચે CCIમાં બેંગલુરુ અને દિલ્હીની ટીમ વચ્ચે રમાશે.


Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here