ભારતમાં કોરોનાની સ્થિતિ સુધરે નહી તો T-20 વર્લ્ડકપ UAEમાં થશે : BCCI

ભારતમાં T-20
ભારતમાં T-20

બોર્ડે હજુ પણ ભારતમાં વર્લ્ડ કપ થાય તેવી આશા છોડી નથી પરંતુ તેમણે સામાન્ય અને ખરાબ પરિસ્થિતિ પર નજર રાખવી પડશે

ભારતમાં જો કોરોના મહામારી કાબૂમાં નહીં આવે અને વર્ષના અંત સુધીમાં સ્થિતિ આવી જ રહેશે તો આ વર્ષે દેશમાં થનાર ટી૨૦ વર્લ્ડ કપ સંયુક્ત અરબ અમીરાતમાં એટલે કે યુએઈમાં શિટ થઈ શકે છે.

Subscribe Saurashtra Kranti here

બીસીસીઆઈએ આ અંગે જાણકારી આપતા કહૃાું છે કે આ વર્ષે ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. પરંતુ જે રીતે કોરોનાના કેસ દેશમાં નોંધાઈ રહૃાા છે તે જોતા ભારતમાં આ વર્લ્ડ કપ થઈ શકે તેવી શક્યતાઓ ઓછી છે.

Read About Weather here

બીસીસીઆઈના જનરલ મેનેજર ધીરજ મલ્હોત્રાએ એક મુલાકાત દરમિયાન કહૃાું હતું કે બોર્ડે હજુ પણ ભારતમાં વર્લ્ડ કપ થાય તેવી આશા છોડી નથી પરંતુ તેમણે સામાન્ય અને ખરાબ પરિસ્થિતિ પર નજર રાખવી પડશે. તેના આધારે જ આગામી આયોજન નક્કી કરવામાં આવશે.

તેમણે કહૃાું હતું કે યૂએઈને બેકઅપ વેન્યૂ તરીકે તેમણે રાખ્યું છે. પરંતુ અંતિમ નિર્ણય બીસીસીઆઈ કશે. જણાવી દઈએ કે કોરોનાના કારણે હત વર્ષે આઈપીએલનું આયોજન પણ બીસીસીઆઈએ યૂએઈમાં કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here