ઇંગ્લેન્ડે પણ પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો

ઇંગ્લેન્ડે પણ પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો
ઇંગ્લેન્ડે પણ પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો

ગયા સપ્તાહે ન્યૂઝીલેન્ડની ટીમે રાવલપિંડી ખાતે પ્રથમ વન-ડે શરૂ થાય તે પહેલાં જ પાકિસ્તાન સામેની શ્રેણી રદ કરી દીધી હતી અને ન્યુઝીલેન્ડની સરકારે ખેલાડીઓને તાત્કાલિક વતન પરત બોલાવી લીધા હતા.

Visit Saurashtra Kranti Homepage here

બીજી તરફ પીસીબીએ જાહેરાત કરી હતી કે તે હવે પોતાના હોમગ્રાઉન્ડની શ્રેણી ન્યૂટ્રલ સેન્ટરમાં રમશે નહીં.

ઇસીબીએ જણાવ્યું હતું કે, આગામી મહિને રમાનારા T-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને અમે પાકિસ્તાનમાં શ્રેણી રમવા માટે તૈયાર થયા હતા અને અમારી મહિલા ટીમે પણ પ્રવાસ ખેડવાનો હતો.

અમારા માટે ખેલાડીઓ તથા સહાયક સ્ટાફની માનસિક તથા શારીરિક હેલ્થની પ્રાથમિકતા વધારે છે. પાકિસ્તાન જવા માટે ખેલાડીઓ ચિંતિત છે તે અમે સારી રીતે જાણીએ છીએ.ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી) પાકિસ્તાનને મોટો આઘાત પહોંચાડયો છે.

Read About Weather here

ઇંગ્લેન્ડની મેન્સ અને વિમેન્સ ટીમે આગામી મહિને પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાનો હતો પરંતુ માનસિક દબાણ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા બંને ટીમોનો પાકિસ્તાન પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો છે. (3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here