SRHના CEOની પ્રતિક્રિયા…!

SRHના CEOની પ્રતિક્રિયા...!
SRHના CEOની પ્રતિક્રિયા...!
જોકે આ મેચ દરમિયાન SRHની CEO કાવ્યાની વિવિધ પ્રતિક્રિયાએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું. IPL-15માં સોમવારે રમાયેલી મેચમાં હૈદરાબાદની ટીમને લખનઉ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તેવામાં જ્યારે ટીમ પહેલા બોલિંગ કરી રહી હતી ત્યારે વિકેટ પડે તો કાવ્યા ઝૂમી ઊઠતી હતી. વળી, જ્યારે ટીમ હારી ગઈ ત્યારે તે ઉદાસ થઈને બેસી ગઈ હતી,
SRHના CEOની પ્રતિક્રિયા...! પ્રતિક્રિયા
SRHના CEOની પ્રતિક્રિયા...! પ્રતિક્રિયા
SRHના CEOની પ્રતિક્રિયા...! પ્રતિક્રિયા
SRHના CEOની પ્રતિક્રિયા...! પ્રતિક્રિયા

Visit Saurashtra Kranti Homepage here

જેની તસવીરો શેર કરી સોશિયલ મીડિયામાં યુઝર્સ વિવિધ પોસ્ટ શેર કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે કાવ્યા મારન અવારનવાર સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવતી હોય છે. તેવામાં લીગ મેચ હોય કે પછી ઓક્શન તેની વિવિધ પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયામાં વાઈરલ થતી જ રહે છે. જ્યારે સોમવારની મેચમાં હૈદરાબાદ હારી ગયું હતું

ત્યારે ઘણા ફેન્સ સોશિયલ મીડિયામાં કહી રહ્યા હતા કે અમારા માટે નહીં પરંતુ કાવ્યા માટે તો મેચ જીતો. લખનઉ સુપર જાયન્ટ્સે (LSG) મુંબઈના DY પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી IPLની 12મી મેચ 12 રને જીતી લીધી છે. ટૂર્નામેન્ટમાં આ તેની સતત બીજી જીત છે. ઉલ્લેખનીય છે કે પહેલા બેટિંગ કરતા લખનઉએ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

Read About Weather here

SRHને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી, પરંતુ ટીમ માત્ર 3 રન જ કરી શકી હતી. SRH તરફથી રાહુલ ત્રિપાઠીએ 44 રન કર્યા હતા. હૈદરાબાદે અત્યારસુધી 2 મેચ રમી છે અને બંનેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.જેના જવાબમાં SRHની ટીમ 157 રન જ કરી શકી હતી. તેવામાં લખનઉ તરફથી અવેશ ખાને 4 અને જેસન હોલ્ડરે 3 વિકેટ લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here